________________
નિર્યુક્તિ
હવે જો આવા અસહિષ્ણુ સાધુ હોય તો પછી તેવા સાધુ માટે માત્રકમાં થોડુંક ભોજન કાઢીને વાપરવા આપી દેવું. શ્રી ઓઘ-થી.
(પ્રથમાલિકા આમ તો નવકારશી ગણાય. પણ અહીં સાધુઓ નવકારશી નથી કરી રહ્યા. માત્ર બપોરે જ એકાસણામાં વધુ
ભૂખ લાગવાથી ત્યારે જ માંડલીમાં બેસીને જ વહેલું વાપરે છે. એટલે અહીં આ વહેલું વાપરવું એને જ પ્રથમાલિકા ગણવી.) ભાગ-૨
હવે જો ઘણા સાધુઓ ભૂખ્યા થયેલા હોય તો પાત્રકમાંથી માત્રકમાં ભોજન કાઢીને આપવાને બદલે તે સાધુઓના | ૫૯૫ ૫ વાપરવા માટે એ પાત્રુ જ મૂકી દેવું. એમાંય ગચ્છ નાનો કે મોટો જાણી તેને અનુસારે પાડ્યુ મૂકવું. (ઘણા મોટા ગચ્છમાં ઘણા wા વધુ સાધુ વહેલા વાપરનારા હોય તો વધુ મોટું પાત્ર મૂકવું પડે કે એકને બદલે બે ત્રણ પાત્રા મૂકવા પડે.)
वृत्ति : पुनश्च मिलितेषु साधुषु मण्डलीस्थविरः प्रविशति, (परिविशति ?) किं कृत्वेत्यत आह - ओ.नि. : चित्तं बालाईणं गहाय आपुच्छिऊण आयरिअं।
जमलजणणीसरिच्छो निवेसई मंडलीथेरो ॥५६३॥ ८५चित्तं बालादीनां गहीत्वा पष्ट्वाऽऽचार्य मण्डलीस्थविरः प्रविशति, किं विशिष्टः ? इत्यत आहजमलजणणीसरिच्छो 'निवेसई' उपविशति मण्डलीस्थविर इति ।
ચન્દ્ર. : હવે બધા સાધુઓ ભેગા થઈ જાય ત્યારે માંડલીનો સ્થવિર સાધુ પ્રવેશે.
// ૫૯૫TI