________________
यद्यसौ मण्डलीस्थविरो लुब्धो रत्नाधिकश्च ततस्तिष्ठति-न परिविशति, अनेन च लुब्धपदेन द्वितीयचतुर्थषष्ठाष्टमा श्रीमोध-त्यु નિર્યુક્તિ
भङ्गका अशुद्धाः प्रदर्शिता भवन्ति । 'अलुद्धोवि जोवि गीयत्थो ओमोवि हु'त्ति अलुब्धोऽपि यदि गीतार्थ ओम:भाग-२
लघुपर्यायः स मण्डल्यां परिविशति, अनेन च ग्रन्थेन तृतीयभड़कः कथितो भवति, अयं च प्रथमभङ्गकाभावे भवति ।
अत्र च भड़के गीतार्थपदग्रहणेन यत्र यत्र भङ्गकेऽगीतार्थपदं स सर्वो दुष्टो ज्ञातव्यः । 'गीयत्थो मंडलिराइणिउ ॥५८७॥ अलुद्धो 'त्ति यस्तु पुनर्गीतार्थो रत्नाधिकोऽलुब्धश्च स मण्डल्यां परिविशति, अनेन च ग्रन्थेन प्रथमो भङ्गकः शुद्धः
प्रदर्शितो भवति, सर्वथा यत्र यत्र लुब्धपदमगीतार्थपदं च स स परिहार्यः, ओमराइणियपदं च यद्यगीतार्थः लुब्धपदं च न भवति ततोऽपवादे शुद्धं भवति, प्रथमं तु शुद्धमेव ॥
ચન્દ્ર. પ્રશ્ન : જે ગીતાર્થ હોય, રત્નાધિક - વડીલ હોય અને અલુબ્ધ હોય તે માંડલીસ્થવિર બને. અહીં આ ત્રણ પદ વડે આઠ ભાંગાઓ સૂચવાયેલા છે. (૧) તેમાં તે આઠ ભાંગાઓની અંદર જે ભાંગાઓ શુદ્ધ છે અને જે ભાંગાઓ અશુદ્ધ છે તેને દેખાડતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૫૬૪: ટીકાર્થ: જો આ માંડલીવિર લુબ્ધ – ખાવામાં લંપટ હોય અને રત્નાધિક હોય તો એ રત્નાધિક હોવા છતાં પણ માંડલીમાં ન પ્રવેશે. (અર્થાતુ માંડલીમાં ગોચરી વહેંચવાનું કામ ન કરે.) આ લુબ્ધ પદ વડે બીજો, ચોથો, વી છઠ્ઠો અને આઠમો આ ભાંગાઓ અશુદ્ધ દેખાડાયા. કેમકે એ ભાંગાઓમાં લુબ્ધ પદ આવે છે.
SEE Eo
1॥५५॥