________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
ચન્દ્ર. : હવે ભાજન દ્વાર કહેવાય છે.
॥ ૫૭૯ || મ
ण
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૭૮ : ટીકાર્થ : અંધકારમાં વાપરનારાને માખી વગેરેથી જન્ય જે દોષો થાય તેજ દોષો નાના મ - સાંકડા મોઢાવાળા કમઢક વગેરે ભોજનમાં વાપરનારાને લાગે. વળી આ બીજો વધારાનો દોષ છે કે નાના મોઢાવાળા ભાજનમાં ભોજન વાપરીએ તો ભોજનના કણિયા ભાજનની બહાર પડી જાય.
भ
a
ये एवान्धकारे भुञ्जानस्य 'दोषाः ' मक्षिकादिजनिता भवन्ति ते एव दोषाः 'सङ्कटमुखे' भाजने कमठादौ भुञ्जतः, अयमपरोऽधिकोषः 'परिसाडी' परिशाटी भवति पार्श्वे निपतति, तथा 'बहुलेवाडणं च' वडुं विच्चं खरडिज्जइ हत्थस्स उवरिंपि भुंजंतस्स संकडे तस्मात् 'प्रकाशमुखे' विपुलमुखे भाजने भुज्यत इति ।
--
णं
મ
મ તથા સાંકડા મોઢાવાળા ભાજનમાં વાપરનારાને ગોળાકાર પાત્રાની પાળી = કિનારી અને હાથનો ઉપરનો ભાગ વગેરે પણ ખરડાઈ જાય. (અંદર હાથ નાંખે ત્યારે એ હાથ સાંકડા મોઢાને સ્પર્શતો જાય અને એટલે એ મોઢા આગળ રહેલ વસ્તુ આખા હાથને બગાડે...) (વડું = પાત્રાની કિનારી, વિધ્વં = વૃત્ત = ગોળાકાર)
આ કારણસર મોટા મોઢાવાળા ભાજનમાં વાપરવું.
वृत्ति: पक्खेवणविही भण्णइ -
व
म
हा
at
|| ૫૭૯ ||