________________
પાણીને માટે જલને ગાળવું પડે. વળી પગ ધોવા તથા ગુદાની શુદ્ધિ કરવા માટે એ પાણી ગાળવું પડે. વળી વધેલા પાણીનો શ્રી ઓથયુ
ત્યાગ સહેલાઈથી થાય, જો એ ચોક્ખુ હોય. (દાણા વગેરે વાળુ હોય, તો એને પરઠવવામાં વિરાધનાદિનો સંભવ રહે.) નિયુક્તિ .
વળી એ ચોક્ખા પાણી દ્વારા ગૃહસ્થોની સામે સુખેથી આચમન (ચંડિલ ગયા બાદ શુદ્ધિ તથા હાથ-પગ ધોવા...) કરી ભાગ-૨
શકાય. (આમ તો ગૃહસ્થોની દૃષ્ટિ પડે ત્યાં સ્પંડિલ જવાનું જ નથી. પણ અન્ય સ્થાન ન મળવાથી ગૃહસ્થોના દષ્ટિપાતવાળા || ૫૯૧ || w
સ્થાનમાં પણ જવું પડે. હવે જો ત્યાં પાણી ગંદુ લઈ ગયા હોઈએ અને એનાથી શુદ્ધિ કરીએ તો ગૃહસ્થોને સાધુઓ પ્રત્યે અરુચિ થાય કે “આ સાધુઓ ચંડિલ શુદ્ધિમાં આવું કચરાવાળુ મેલું પાણી વાપરે છે !' માટે ત્યાં શુદ્ધ પાણીની જરૂર છે. વળી ઉપાશ્રયે આવ્યા બાદ પણ ગૃહસ્થોની હાજરીમાં પગ ધોવાદિ માટે ચોક્ખા પાણીની જરૂર પડે એ પણ સમજી શકાય છે.)
આમ આ બધા કારણોસર પાણી ગાળવાની ક્રિયા જરૂરી છે. (ફરી યાદ કરવું કે અહીં ગાળવું એટલે કોઈ વસ્ત્ર વડે | ગાળવાની વાત નથી. પરંતુ કચરો નીચે બેસી જાય એટલે પછી ઉપર શુદ્ધ બની ગયેલ પાણી જૂદુ કાઢી લેવું એ જ અહીં જલગલન છે.)
वृत्ति : कियन्ति पुनः पात्रकाणि गलितद्रवस्य भ्रियन्ते ? इत्यत आह - ओ.नि. : एक्कं व दो व तिन्नि व पाए गच्छप्पमाणमासज्ज ।
अच्छदवस्स भरिज्जा कसट्टबीए विगिचिज्जा ॥५५९॥
:
૫૯૧ /