________________
|
असई य नियट्टेसुं एवं चउरंगुलूणभाणेसु ।
पक्खिविय पडिग्गहगं तत्थऽच्छदवं तु गालिज्जा ॥ ५५७ ॥
स
॥ ૫૮૯ી મ
अथ तत्र रक्षपालः समर्थो नास्ति यः पात्रकमुद्ग्राहयति, अथवा 'असई यत्ति यदि नन्दीपात्रं नास्ति, यत्रोदकमानीतं स्वच्छीकरणार्थं क्रियते ततोऽसति तस्मिन् नन्दीपात्रे तदेकं पतद्ग्रहं प्रक्षिप्य क्व ?, अत आहण चउरंगुलूणभाणेसु' चतुरङ्गुलैरूनानि यानि भाजनानि तेषु प्रक्षिप्य पतद्ग्रहं पुनस्तस्मिन् क्षणीभूते अच्छं द्रवं गालयेत्, ण स अत्र चायं नियमो द्रष्टव्यः यदुत भिक्षां तावत्साधवः पर्यटन्ति यावत्पात्रकं चतुर्भिरङ्गलैरूनमास्त इति ।
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
ri
T
--
ઓનિ :
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૫૫૭ : ટીકાર્થ : હવે જો ત્યાં એવો કોઈ રક્ષપાલ સાધુ સમર્થ ન હોય કે જે નંદીપાત્રને ધારી મ રાખે, અથવા તો એવો રક્ષપાલ હોય પણ જો નંદીપાત્ર જ ન હોય, કે જેમાં સાધુઓ વડે લવાયેલ પાણી સ્વચ્છ કરવા માટે મૂકી શકાય. તો પછી આ રીતે નંદીપાત્રની ગેરહાજરી હોય ત્યારે જે પાત્રાઓ સાધુઓ ભરીને લાવેલા હોય, તેમાંથી એક પાત્રાને બીજા પાત્રામાં ખાલી કરી પછી એ ખાલી થયેલા પાત્રમાં સ્વચ્છ દ્રવ્યને ગળવું.
પ્રશ્ન : પણ એ ભરેલું પાત્ર શેમાં ખાલી કરવું ?
ઉત્તર : બાકીના ભરેલા પાત્રાઓમાં જે જે પાત્રાઓ ચાર-ચાર અંગુલ જેટલા ખાલી હોય. તેમાં ખાલી કરી પછી તે ખાલી પાત્રમાં સ્વચ્છ પાણીને ગાળવું. (અહીં ગાળવું એટલે વસ્ત્રથી ગાળવું એમ અર્થ ન કરવો પણ એ પાત્રમાં પાણી ભેગું
ण
મા
आ
म
મા
स्स
|| ૫૮૯)