________________
નિર્યુક્તિ
HTT
सा
(૩) વૃદ્ધ પણ બાલ જેવો જ છે. શ્રી ઓઘ-થી
(૪) સેહ એટલે શૈક્ષક - નૂતનદીક્ષિત. તે તો જો એકલો હોય તો ભિક્ષાની વિશુદ્ધિને ન જાણે. એટલે એ પોતે તો
પોતાની ગોચરી લેવા ન જઈ શકે એટલે તેને ભિક્ષા લાવી આપવામાં આવે (અને એમાં માંડલી હોય તો બાલાદિમાં દર્શાવ્યા ભાગ-૨
પ્રમાણે બધું સરળ થઈ પડે.) | ૫૮૬ | v (૫) મહેમાન સાધુ આવેલા હોય તો બધા જ સાધુઓ તેમની સેવા-ભક્તિ કરે, હવે આ ઉપકાર-સેવાભક્તિ બધા
v સાધુઓ ભેગા મળીને જ કરી શકે. એકથી એ ન થઈ શકે માટે માંડલી થાય.
(૬) ગુરુનું વૈયાવચ્ચ બધા સાધુઓ ભેગા મળીને જ કરી શકે, માત્ર એક સાધુ ન કરી શકે. જો એક જ સાધુ કરે તો | એમાં જ એનો ઘણો સમય જવાથી સૂત્રાર્થની હાનિ થાય. " (૭) જે રાજપુત્ર વગેરે અસમર્થ - કોમળ સાધુઓ હોય, તેઓ કોમળ હોવાથી ભિક્ષા ફરવા માટે સમર્થ ન બને. એટલે જ બધા ભેગા થઈને જ તે બધા ઉપર ઉપકાર કરે.
આમ સાધારણ ઉપગ્રહ થાય એટલે કે ગચ્છના તમામ સાધુઓ ઉપર ઉપકાર થાય, બધા જ સચવાઈ જાય એ કારણસર માંડલી કરાય છે.
ગાથામાં જે સહારોદ શબ્દ છે, એ પંચમ્યન્ત ગણીને ઉપર મુજબ અર્થ કરેલ છે. અથવા તો આ શબ્દને પંચમ્યન્ત ન માનતા માથામાં રહેલા મુહુર્તી શબ્દનું વિશેષણ જ સમજવું. એટલે અર્થ આ પ્રમાણે થશે કે જે ઉપકાર કરે, ઉપયોગી
| ૫૮૬ |.