________________
मो
શ્રી ઓધ સ્થ
નિર્યુક્તિ
ભાગ-૨
|| પપટી મ
પા
એટલે કંઈ બધા સાધુઓ પૂજિત ન બને. યજ્ઞદત્ત ભોજન વાપરી લે, એટલે કંઈ દેવદત્ત ભોજન ખાધેલો ન બની જાય. આચાર્ય કહે છે કે જ્ઞાન, દર્શન, તપ અને સંયમ આ સાધુગુણો છે. આ ગુણો જેમ એક સાધુમાં રહેલા છે, તેમ તમામ સાધુઓમાં રહેલા છે. કેમકે આ ગુણો એકજ સ્વરૂપના છે. આવું છે માટે એક સાધુ અપમાનિત થાય એટલે બધા સાધુઓ અપમાનિત થાય તેમાં એમના જ્ઞાનાદિ ગુણો અપમાનિત બને. અને એક સાધુ પૂજાય એટલે બધાજ સાધુગુણો પૂજિત બને. આ હકીકત છે, માટે જ તો થોડા ભક્તપાનાદિ ઘણી નિર્જરાનું કારણ છે.
આ બધું જાણીને બુદ્ધિમાન સાધુએ સાધુઓને પૂજવા જોઈએ.
આશય એ કે જે કારણથી ઉપર પ્રમાણેની હકીકત છે, તે કારણથી આ પ્રમાણે જ કરવું.
આ જ વાતને કરે છે કે તેથી જો એકને પૂજવામાં બધા પૂજિત થઈ જવા રૂપ મોટો લાભ થતો હોય તો સાધુઓને ભોજન-પાન સર્વ પ્રયત્નથી આપવું.
ओ.नि. :
-1/?
वेयावच्चं निययं करेह उत्तमगुणे धरणं । सव्वं किल पडिवाई वेयावच्चं अपडिवाई ॥५३४॥ पडिभग्गस्स मयस्स व नासइ चरणं सुयं अगुणणाए । न हु वेयावच्चचियं सुहोदयं नासए कम्मं ॥ ५३५॥
स
'
UT
T
भ
આ
म
|| ૫૫૮ ||