________________
એ ઉપરાંત જાળમાંથી હું એકવીસ વાર છૂટી ગયો. શ્રી ઓઘ-, નિર્યુક્તિ
પ્રશ્ન : એ વળી કેવી રીતે ? ભાગ-૨ |
ઉત્તર : જ્યારે માછીમારો જાળમાં માછલાઓને પકડી એ જાળને નદી કિનારે નાંખી દે ત્યારે હું ધરતીને ચોંટીને રહી
જતો. (એટલે હું એમના ધ્યાનમાં ન આવતો અને એ રીતે છૂટી જતો.) તથા અમે એક પાણી વિનાના સરોવરમાં રહ્યા. // પ૬૫ n = અમે એવું ક્યારેય જાણેલું નહિ કે આ સરોવર સુકાઈ જશે. પણ એ સરોવર સુકાઈ ગયું. માછલાઓની પણ જમીન ઉપર જ
આ તો ગતિ નથી જ. એટલે એ બધા સુકાતા પાણીમાં મરી ગયા. કેટલાક જીવતા હતા, ત્યારે ત્યાં કોઈ માછીમાર આવ્યો. તે માછીમાર હાથ વડે એક એક માછલાને પકડીને મોટા સોયામાં બધાને વારાફરતી પરોવે છે. મને ખબર પડી ગઈ કે “હું મો.
પણ બહુ ઝડપથી સોયા વડે વીંધાઈ જઈશ. એટલે જ્યાં સુધી ન વિધાઉ, ત્યાં સુધી કોઈક ઉપાયને વિચારું.” એટલે હું તે ! 'r પરોવાયેલા માછલાઓની વચ્ચે જ સોંપાને મોઢા વડે પકડીને રહી ગયો. (માછીમારનું એ તરફ ધ્યાન ન હોય. એ તો એમ | ૨ જ સમજે કે આ બધા પરોવાઈ ગયા છે.) એટલે તે બીજા સરોવરમાં જઈને એ બધા સોયામાં પરોવેલા માછલાઓને ધૂએ 1 છે. (આ સરોવર પાણી વિનાનું કીચડવાળુ હોવાથી બધા માછલા કાદવવાળા હોય એટલે બીજા સરોવરમાં એ સોયો બોળી
દઈને માછલા ધૂએ છે.) ત્યાં હું મત્સ્યોવૃત્તને કરતો એટલે કે માછલાની જેમ કુદકા મારતો મારતો ભાગી ગયો અને રાં પાણીમાં પ્રવેશ્યો.
આમ આવા પ્રકારનું મારુ સત્ત્વ છે તો પણ તું મને આ યંત્ર વડે પકડવા ઇચ્છે છે ?
૬૫T