________________
'મ
શ્રી ઓઘ- હ્યુ
णं
નિર્યુક્તિ
ભાગ-૨
स
|| ૫૭૨ || ||
ण
T
ગોચરી આવ્યા બાદ માંડલી બેસે, એમાં ઘણું મોડું થાય. એટલા કાળ સુધી આ બાલાદિને ધીરજ ન રહે, એટલે એમને વહેલા વપરાવી દેવાય.)
આ વગેરે સાધુઓ માંડલીમાં નહિ વાપરનારા છે. ગાથામાં લખેલા આવિ શબ્દથી કોઢ રોગ વગેરેથી પીડાયેલા સાધુઓ લેવા. તેઓ પણ માંડલીમાં ન વાપરે પરંતુ જૂદું જ વાપરે.
वृत्ति : ते च भुञ्जानाः सन्त आलोके भुञ्जते, स चालोको द्विविधो भवतीत्येतदेवाह -
ओ. नि. : दुविहो खलु आलोको दव्वे भावे य दव्वि दीवाई ।
सत्तविहो पुण भावे आलोगो तं परिकहेऽहं ॥ ५५१ ॥
द्विविध आलोको -द्रव्यालोको भावालोकश्च तत्र द्रव्यालोकः प्रदीपादिः, भावविषयः पुनरालोकः सप्तविधः, तं च कथयाम्यहं तत्र भावालोकस्येयं व्युत्पत्तिः - आलोक्यते इत्यालोकः-स्थानदिगादिनिरूपणमित्यर्थः ।
ચન્દ્ર. : આમ આ સાધુઓ માંડલી બહાર વાપરે, પણ તેઓ આલોકમાં વાપરે. તે આલોક બે પ્રકારે છે એ જ વાતને હવે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૫૫૧ : ટીકાર્થ : બે પ્રકારનો આલોક છે. દ્રવ્યાલોક અને ભાવાલોક. તેમાં દ્રવ્યાલોક પ્રદીપાદિ છે અને
મા
阿
भ
f
11492 11