________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
*
|| ૫૭૧ || મ
UT
ચન્દ્ર. : પ્રશ્ન : આ સાધુઓ શા માટે માંડલીની બહાર વાપરે ? માંડલીમાં ન વાપરે ?
f
ઓઘનિર્યુક્તિ-૫૫૦ : (૧) આગાઢ યોગ એટલે કે ગણિના યોગ. તેમાં રહેલા જે સાધુઓ હોય તેઓ માંડલીમાં ન વાપરે. (૨) અસાંભોગિક સાધુઓ અન્ય કોઈક કારણસર સાથે રહ્યા હોય તો તેઓ પણ જૂદુ વાપરે. (૩) આત્માર્થિકો - પોતાની ગોચરી પોતે જ લાવીને વાપરવાના અભિગ્રહ વાળાઓ પણ જૂદી ગોચરી વાપરે. (૪) મહેમાનો પણ જૂદી ગોચરી વાપરે.
પ્રશ્ન : મહેમાનો શા માટે જૂદી ગોચરી વાપરે ?
ઉત્તર ઃ તેઓ વિહાર કરીને આવેલા હોય, થાકેલા હોય એટલે તેમને પ્રાયોગ્ય વસ્તુ પહેલેથી જ પૂરતા પ્રમાણમાં આપી મેં દેવાય. એટલે તેઓ પણ એકલા જ વાપરનારા બને.
{
मो
(૫) નૂતનદીક્ષિતો - માંડલીમાં પ્રવેશ ન પામેલા સાધુઓ સાગારિક-ગૃહસ્થ-સંસારી જ હોવાથી તેઓ જૂદું વાપરે. (૬) પ્રાયશ્ચિત્તવાળાઓ માંડલીથી જૂદા જ રહી વાપરે. કેમકે તેઓનું ચારિત્ર શબલ-દોષિત છે. (માટે જ તો પ્રાયશ્ચિત્ત આપેલ છે.) અને શબલચારિત્રવાળાઓ સાથે ગોચરી ન વપરાય. એટલે તેઓ જુદી ગોચરી વાપરે. (પ્રાયશ્ચિત્ત કરી લે, પછી એમની સાથે વપરાય.)
(૭) બાલ અને વૃદ્ધો પણ અસહિષ્ણુ હોવાથી વહેલા જ વાપરી લે, એટલે તેઓ પણ એકલા જ વાપરનારા હોય. (બધી
म
UT
भ
व
आ
H
म
મા
11409 11