________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૫૬૯ || મ
કેમકે આ માછલો માંસના ટુકડાઓ ખાતો ખાતો ક્યાંય ઠગાયો-ફસાયો નહિ.
હવે ભાવગ્રામૈષણાનું પ્રતિપાદન કરતા કહે છે કે જ્યારે સાધુ વર્ણાદિ માટે નહિ, પરંતુ નિર્જરા માટે ખાવાની ઇચ્છાવાળો બને ત્યારે તે પોતાની જાતને જ પોતાની જાત વડે જ ઉપદેશ આપે.
પ્રશ્ન : આ સાધુ એવું તો શું વિચારતો વિચારતો આત્માને હિતશિક્ષા આપે ?
ઉત્તર : ૪૨ એષણા દોષોને લીધે જેમાં પ્રવેશ કરવો ખૂબ કપરો છે, તેવા વનસમાન આ નિર્દોષ ગોચરીચર્યામાં તું બિલકુલ સ્ખલના ન પામ્યો અને હવે વાપરતી વખતે જે રીતે તું રાગદ્વેષ વડે સ્ખલના ન પામે તેમ કરજે.
DI
मा
उवजीवि अणुवजीवी मंडलिं पुव्ववन्निओ साहू । मंडल समुद्दिसगाण ताण इणमो विहिं वुच्छं ॥५४९॥
तत्र मण्डल्युपजीवी अनुपजीवी च पूर्वमेव द्विविधो व्यावर्णितः साधुरेकः, इदानीं बहूनां मण्डल्यामसमुद्दिशकानां
U
મ
#
જેમ અત્યંગ - તેલ અને લેપ એ ક્રમશઃ ગાડાની ધરીને અને શરીરના ઘાને યુક્તિથી થાય છે. એટલે કે જેમ તેલ મેં શકટાક્ષમાં યુક્તિ વડે અપાય છે. અતિ વધારે નહિ અને અતિ ઓછું પણ નહિ. ભારનું વહન કરવા માટે આ પ્રમાણે કરાય તથા શરીર પર લાગેલા ઘા ઉપર લેપ યુક્તિથી અપાય, અતિ વધારે પણ નહિ અને અતિ ઓછા પણ નહિ. એમ સંયમભારને ૫ વહન કરવા માટે સાધુનો આહાર છે.
ઓનિ
E
f
|| ૫૬૯ ||