________________
શ્રી ઓઘ-
નિયુક્તિ iી.
ભાગ-૨ |
| ૫૬૩ /
E
E
सुक्को, मच्छाणं थले गई णत्थि, ते सव्वे सुक्कंते पाणिए मया, केइ जीवंति, तत्थ कोई मच्छबंधो आगओ, सो हत्थेण गहाय सूलाए पोएति, ताहे मए नायं, अहंपि अचिरा विज्झीहामि जाव न विज्झामि ताव उपायं चिंतेमि, ताहे तेर्सि मच्छाणं अंतरालं सूलं मुहेण गहिऊण ठिओ, सो जाणइ-एते सव्वे पोइयल्या, ततो सो गंतूण अण्णहिं दहे धोवइ, तत्थ अहं मच्छुव्वत्तं करितो चेवुड्डीणो पाणिए पविट्ठो, तं एयारिसं मम सत्तं, तहवि इच्छसि गलेण धित्तुं ?, अहो ! ते निल्लज्जत्तणंति ॥ अमुमेवार्थं गाथाभिरुपसंहरन्नाह - 'गलमंसुंडगं' गाहद्धं, गलमांसपिंडभक्खणं, शेषं सुगमं ॥
ચન્દ્ર, : હવે ગ્રામૈષણા કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-૫૪૧ : ટીકાર્થ: તે ગ્રામૈષણા બે પ્રકારે છે. (૧) દ્રવ્યથી (૨) ભાવથી. તેમાં દ્રવ્યને આશ્રયીને કહે છે કે દ્રવ્યગ્રામૈષણામાં માછલાનું દષ્ટાન્ત છે. ' તે આ પ્રમાણે – એક માછીમાર માછલી પકડવાના યંત્રના કાંટા ઉપર માંસના ટુકડાને લગાડીને એ કાંટાને સરોવરમાં નાંખે છે. તેને એક માછલો જાણે છે કે “આ તો એમને મારવા માટેનું સાધન છે.” તે માછલો એ યંત્રની ચારેબાજુથી માંસ ખાઈને પછી ઉંધો થઈ પુંછડી વડે એ કાંટાને ધક્કો મારે. માછીમાર એમ સમજે કે “આ માછલો પકડાયો.” (એટલે એ યંત્રને બહાર કાઢે, પણ એમાં તો કોઈ માછલો પકડાયો જ ન હોય. એ માછીમાર પાછો માંસપિંડ લગાડી પાછું એ યંત્ર અંદર નાંખે...) આ રીતે તે માછલો બધું માંસ ખાઈ ગયો. એટલે તે માછીમાર પોતાનું બધું માંસ ખવાઈ જવાથી અવૃતિથી ઘેરાયેલો
F
H
R
*e.
, જs
૫૬૩ |
-
2