________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
मो
| ri
ᄇ
|| ૫૬૧|| મ
મ
ભરત, બાહુબલી, દશારકુલનંદન વસુદેવ આ વૈયાવચ્ચના દૃષ્ટાન્તો છે. તેથી સાધુઓની સેવા કરે.
પ્રાસુક આહાર, ઉપધિ વગેરેનો લાભ થાય કે ન થાય તો પણ વૈયાવચ્ચ માટે અભ્યાત થયેલા વિશુદ્ધ પરિણામવાળા
સાધુને અવશ્ય નિર્જરાનો લાભ જ થાય છે. વૈયાવચ્ચ કરવા માટે આ બધી વસ્તુઓ ન મળે, તો પણ સાધુના ભાવ વૈયાવચ્ચ કરવાના હોવાથી નિર્જરા થાય.
જે કારણથી આવું છે તે કારણથી વૈયાવચ્ચ કરવી.
વૈયાવચ્ચમાં ઉદ્યમવાળા બનેલા, શ્રદ્ધાથી વૈયાવચ્ચ કરવાની ઇચ્છાવાળા, અદીનમનવાળા તપસ્વીને લાભ જ થાય.
પ્રો.નિ. :
एसा गणेसणविही कहिया भे धीरपुरिसपन्नत्ता । घासेसणंपि इत्तो वोच्छं अप्पक्खरमहत्थं ॥५४० ॥ સુગમા // ઉત્તા પ્રશ્નઔષળા |
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૫૪૦ : ટીકાર્ય : ધીરપુરુષો વડે કહેવાયેલી આ ગ્રહણૈષણાવિધિ તમને કહેવાઈ. હવે અલ્પઅક્ષરવાળી અને મોટા અર્થવાળી ગ્રાસૈષણાને પણ કહીશ.
ગ્રહણૈષણા કહેવાઈ ગઈ.
| ગ
म
हा
H
|| ૫૬૧ ||