________________
શ્રી ઓધ ધ
રહે છે.
અહીં બે પ્રકારના દૃષ્ટાન્ત હોય છે. ચરિત અને કલ્પિત. (આ કાલ્પનિક દૃષ્ટાન્ન છે.) તે માછીમારને હણાઈ ગયેલા નિર્યુક્તિ
મનસંકલ્પવાળો, ખેદ કરતો જોઈને માછલો એને કહે છે કે “હું પ્રમાદપૂર્વક સરોવરમાં ફરતો હતો અને એક બગલાએ મને ભાગ-૨
પકડ્યો. પછી તે બગલો મને ઉપર ફેંકીને મને ગળવાનો પ્રયત્ન કરે છે પણ ત્યારે હું તેના મોઢામાં વાંકો થઈને પડું છું. | ૫૬૪ નેમ
(એટલે એ મને ખાઈ શકતો નથી.) આ રીતે બીજીવાર અને ત્રીજીવાર પણ હું ઉછાળાયો. (પણ મને એ ખાઈ ન શક્યો) જ છેવટે હું છોડાવ્યો. Tી એકવાર હું સમુદ્રમાં ગયો ત્યાં માછીમારો જાળો વડે ગોળાકાર ભાગોને કરે છે. (ઉંડી કઢાઈ જેવી હોય, લગભગ એવી
* રીતે એ જાળને ગોઠવે. ^ આવા આકારનું એ હોય.) હું સમુદ્રની ભરતીના પાણીની સાથે વાંકી કરાયેલી જાળમાં આવી જ
પડ્યો. પણ હું ત્યારે એ જાળના અનુસારે બહાર નીકળી ગયો. (માછલાઓ તો ઓછી બુદ્ધિવાળા હોવાથી જાળમાં ફસાયા
બાદ ઉંચાનીચા થાય. પણ બુદ્ધિનો ઉપયોગ કરી છટકી ન શકે. આ માછલો હોંશિયાર હતો, ‘જે માર્ગેથી હું જાળમાં પ્રવેશ Eા પામીને ફસાયો, એજ માર્ગેથી હું જાળમાંથી નીકળી પણ શકું...” એમ ધીમે ધીમે સરકતો સરકતો એ જાળમાંથી છટકી ગયો.)
આ રીતે હું ત્રણવાર બંગડીના આકારવાળા (ગોળાકાર) જાળમાંથી છટક્યો.
PR Tot
'| ૫૬૪ |