________________
E E
'E
F
G
E
કાયોત્સર્ગ પાર્યા બાદ વિનયપૂર્વક સ્વાધ્યાય પ્રસ્થાપન કરીને મુહૂર્તમાત્ર કાળ સ્વાધ્યાય કરે. જઘન્યથી ત્રણ ગાથાનો પાઠ કરે, શ્રી ઓઘ-૭
અને ઉત્કૃષ્ટથી તો સૂક્ષ્મશ્વાસોચ્છવાસલબ્ધિસંપન્ન તે સાધુ ચૌદપૂર્વનું એક અંતર્મુહૂર્તમાં પુનરાવર્તન કરી લે. આમ કરવાથી નિર્યુક્તિ,
'તે પૂર્વે જે દોષ બતાવેલા કે “ધાતુક્ષોભમાં મરણ થાય” વગેરે તથા “પરિશ્રમાદિ થાય” વગેરે દોષો ત્યજાયેલા થાય છે. (ગોચરી ભાગ-૨
ફરીને આવે, ત્યારે પરિશ્રમને કારણે ધાતુઓ ક્ષોભ પામેલી હોય અને એમાં જો ગોચરી વાપરે તો એ બધું ઝેર બની મારક | ૫૫૨ ||
T બને. એટલે વચ્ચે સ્વાધ્યાય કરી લેવો. એટલીવારમાં ધાતુઓ પાછી શાંત થઈ જાય અને એટલે પછી વાપરવામાં કોઈ દોષ | ન લાગે.) મો.નિ. : યુવા ય સાવિ સાહૂમંડેનિડવ નીવો ૨ રુ .
मंडलिमुवजीवंतो अच्छड़ जा पिंडिया सव्वे ॥५२४॥ स च साधुद्धिप्रकारो-मण्डल्युपजीवकः इतरश्च-मण्डल्यनुपजीवकः, तत्र यो मण्डल्युपजीवकः साधुः सोऽटित्वा भिक्षां तावत्प्रतिपालयति यावत् 'पिण्डिताः' एकीभूताः सर्वेऽपि साधवो भवन्ति, पुनश्च स तैः सह भुङ्क्ते ।
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૫૨૪ : ટીકાર્થ : તે સાધુ બે પ્રકારનો હોઈ શકે છે. (૧) માંડલીનો ઉપજીવક (૨) માંડલી અનુપજીવક, તેમાં જે સાધુ માંડલીમાં વાપરનાર હોય એ સાધુ ભિક્ષા ફરીને પાછો આવ્યા બાદ ત્યાં સુધી રાહ જૂએ કે જયાં સુધી ગોચરી ગયેલા બધાજ સાધુઓ ઉપાશ્રયમાં આવી જાય, ભેગા થઈ જાય. એ પછી તેમની સાથે આ સાધુ વાપરે.
F
F
*
છું”
ન મા
= f “B *
- ૧ થQ૫
પપ૨ ll