________________
ur
मा
श्री जोध- त्थु
एवमुक्तेन सता गुरुणा दत्ते सति तेभ्यः प्राघूर्णकादिभ्यो यच्छेषं तद् भुञ्जीत गुरुणाऽनुज्ञाते सति यदिवा गुरुणा ' सन्दिष्टः ' उक्तो यदुत त्वमेव प्राघूर्णकादिभ्यः प्रयच्छ, एवमसौ साधुर्भणितः सन् दत्त्वा प्राघूर्णकादिभ्यस्ततः शेषं यद् भक्तं तद्भुङ्क्ते ।
નિર્યુક્તિ
णं
भाग-२
म
।। ५५४ ॥ म
ur
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૫૨૬ : ટીકાર્થ : આ રીતે સાધુ વડે કહેવાયેલા ગુરુ એ સાધુએ લાવેલ ભોજન પ્રાઘુર્ણકાદિને આપે, અને પછી તેમાંથી જે શેષ બાકી હોય તે જ ગુરુની રજા પામીને પછી એ સાધુ ગોચરી વાપરે.
म
ण
અથવા એવું બને કે ગુરુ એ સાધુને કહે કે “તું જ મહેમાનાદિ સાધુઓને ભોજન આપ.” તો આ રીતે કહેવાયેલો છતો સ્ત્ર આ સાધુ મહેમાનાદિને ભોજન આપીને પછી જે બાકી બચે, તે વાપરે.
णं
वृत्ति: एवं न केवलमसौ प्राघूर्णकादिभ्यो ददाति अन्यानपि साधूनिमन्त्रयति, तत्र यदि ते गृह्णन्ति ततो निर्जरा, ग अथ न गृह्णन्ति तथाऽपि विशुद्धपरिणामस्य निर्जरैवेति ॥ एतदेवाह
ओ.नि. :
इच्छिज्ज न इच्छिज्ज व तहविय पयओ निमंतए साहू ।
-
परिणामविसुद्धीए अ निज्जरा होअगहिएवि ॥५२७॥
इच्छेत् कश्चित्साधुर्नेच्छेद्वा तथापि प्रयत्नेन - सद्भावेन निमन्त्रयेत्साधून्, एवं सद्भावेन निमन्त्रयमाणस्य
म
हा
11448 11