________________
ક
$
શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ ભાગ-૨ "
'E
=
// ૫૫૧.
=
=
=
આ બધી શક્યતા છે, માટે જ આ બધાની વિશુદ્ધિને માટે આઠ ઉચ્છવાસનું નમસ્કારનું ધ્યાન કરે.
અથવા તો નવકારને બદલે અનુપ્રાદ્રિ નો વિચાર કરે. અર્થાત્ દશવૈ. ની જે ગાથાઓ છે કે “જો આ સાધુઓ મારા ઉપર અનુગ્રહ કરે તો સંસારથી તરી જાઉં” વગેરે. તે ગાથાઓને કાયોત્સર્ગમાં રહેલો સાધુ વિશુદ્ધિની પ્રાપ્તિ માટે ધ્યાવે. કાયોત્સર્ગ પાર્યા બાદ સ્વાધ્યાય કરે.
वृत्ति : एतदेवाह - __ ओ.नि. : विणएण पट्ठवित्ता सज्झायं कुणइ तो मुहुत्तागं ।
पुव्वभणिया य दोसा परिस्समाई जढा एवं ॥५२३॥ विनयेन प्रस्थाप्य स्वाध्यायं मुहूर्त्तमात्रं करोति, जघन्यतो गाथात्रयं पठति, उत्कृष्टतश्चतुर्दशापि पूर्वाणि सूक्ष्मानप्राणलब्धिसंपन्नोऽन्तर्मुहर्तेन परावर्त्तयति, एवं च कुर्वता पूर्वभणिता दोषा 'धातुक्खोभे मरण' मित्येवमादयः तथा परिश्रमादयश्च दोषा 'जढा: 'त्यक्ता भवन्तीति ।
ચન્દ્ર. : એ જ વાત કરે છે. ઓઘનિર્યુક્તિ-૫૨૩ : ટીકાર્ય : યોગોદ્વહનની વિધિમાં જેમ વિનયપૂર્વક સ્વાધ્યાય - પ્રસ્થાપન કરે, તેમ અહીં પણ ; ૫૫૧ .
=
= te
*