________________
=
=
શ્રી ઓઘ-યુ.
त्रसादिविनाशो भविष्यत्यतः प्रमृज्य पतद्ग्रहं भक्तं प्रदर्शयतीति ॥ નિર્યુક્તિ
ચન્દ્ર. ઃ હવે સૌનું સાહિહિં... એ શબ્દનું વ્યાખ્યાન કરે છે. ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૭૨ : હાથમાં પાત્રુ રાખેલ હોય અને સાધુ ગુરુને દેખાડવા માટે માથાને નમાવે તો એ નમતા
મસ્તકમાંથી ક્યારેક જીવાતો પાત્રામાં પડે. આવું ન થાય એ માટે પહેલેથી જ મસ્તકને પ્રમાર્જી લે. એ જ પ્રમાણે પાત્રામાં // ૫૪૯ II |
પ્રમાર્જન કરીને ભોજનાદિ દેખાડે.
પ્રશ્ન : આવું શા માટે કરે ? પાત્રામાં પ્રમાર્જન કરવાની શી જરૂર ?
ઉત્તર : જો પ્રમાર્જન કર્યા વિના સીધું જ પાત્રુ દેખાડાય, તો પલ્લા વગેરેનો સંકોચ થતા એમાં ત્રસાદિ જીવોનો વિનાશ IF થાય. આવું ન થાય તે માટે પાત્રાને પંજીને ભોજન દેખાડે. મો.નિ.મા. : al૩ પરિહિં #રયત્નતિ મk a gifમત્તાdi
भत्तं वा पाणं वा पडिसिज्जा गुरुसगासे ॥२७३॥ कृत्वा पतद्ग्रहं करतले अर्धं च शरीरस्यावनम्य पुनर्भक्तं वा पानं वा प्रदर्शयेत् गुरुसकाश इति । ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૭૩ઃ ટીકાર્ય : હથેળીમાં પાત્રાને રાખીને અને શરીરનો અડધો ભાગ નમાવીને પછી
=
=
= **
*
*
# ૧ થી
u ૫૪૯