________________
કી
શ્રી ઓઘ-થિ નિર્યુક્તિ ભાગ-૨)
P
P
=
I ૫૪૪ ||.
=
=
એ જ વાતને કહે છે.
ઓઘનિર્યુક્તિ-૫૨૦ઃ ટીકાર્થ: (૧) જ્યારે સમય પુરતો ન હોય એટલે કે જ્યાં સુધી એ સાધુ ઉપર બતાવેલા ક્રમ પ્રમાણે આલોચના કરે, ત્યાં સુધીમાં જો સૂર્ય અસ્ત પામી જતો હોય તો પછી તેવા કાળમાં ઓઘથી - સામાન્યથી - સંક્ષેપથી આલોચના કરે.
(૨) અથવા તો ક્યારેક તે સાધુ થાકી ગયેલો હોય તો પણ ઓઘથી આલોચના કરે.
(૩) અથવા તો જો એ ક્રમથી આલોચે તો જેટલીવારમાં ક્રમથી આલોચના કરી લે, એટલીવારમાં ગ્લાનને વસ્તુ આપવાનો સમય ઓળંગાઈ જતો હોય તો પછી ઓઘથી આલોચના કરે.
(૪) અથવા તો ગુરુ જ કોઈક કુલાદિ કાર્ય વડે થાકી ગયેલા હોય, તો પછી આ પ્રમાણેના કારણો હોતે છતે ઓઘથી ! આલોચના કરે.
વૃત્તિ: 1 વાસાવવાનોચના ? – ओ.नि. : पुरकम्मपच्छकम्मे अप्पऽसुद्धे य ओहमालोए ।
तुरियकरणंमि जं से न सुज्झई तत्तिअं कहए ॥५२१॥
=
=
=
"Is
|| ૫૪૪ ||
-
Y.
1