________________
$
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
F
| પ૪૬ |
|
=
=
ओ.नि. : आलोएत्ता सव्वं सीसं सपडिग्गहं पमज्जित्ता ।
उड्ढमहे तिरियम्मि य पडिलेहे सव्वओ सव्वं ॥५२२॥ एवमेषा मानसी आलोचना वाचिकी वाऽऽलोचनोक्ता, इदानीं कायिकी आलोचना भण्यते-आचार्यस्य भिक्षादीते, एवं मनसा वाचा कायेनालोचयित्वा 'सर्व' निरवशेषं, तथा मुखवस्त्रिकया शिरः प्रमृज्य पतद्ग्रहं च ण सपटलं प्रमृज्य 'ऊर्ध्वं' पीठी:' 'अघो' भुवि 'तिर्यक्' तिरश्चीनं 'प्रत्युपेक्षेत' निरूपयेत् 'सर्वतः' समन्ताच्चतसृष्वपि स्स दिक्षु सर्वं नैरन्तर्येण, ततः पतद्ग्रहं हस्ते कृत्वा भक्तादि गुरोर्दर्शयतीति वक्ष्यति भाष्यकृत् । ' ચન્દ્રઓઘનિર્યુક્તિ-૫૨૨ : ટીકાર્થ : આ પ્રમાણે આ માનસિક આલોચના અથવા તો વાચિક આલોચના કહેવાઈ ( ગઈ. હવે કાયિકી આલોચના કહેવાય છે. તે આ પ્રમાણે - સાધુ આચાર્યને ભિક્ષા દેખાડે.
આશય એ છે કે મનથી કે વચનથી બધી જ આલોચના કરીને તથા મુહપત્તી વડે મસ્તક પૂંજીને પલ્લા સાથે પાત્રને પૂંજીને, ઉપરનો પીઠી વગેરે ભાગ, નીચે જમીનનો ભાગ અને પછી તીર્થો ભાગ જોઈ લે. તથા ચારેય દિશામાં બિલકુલ અંતર રાખ્યા વિના બધું જ જોઈ લે. ત્યાર પછી હાથમાં પાત્રુ કરીને ગુરુને ભોજનાદિ દેખાડે... આ બધી જ વાતો ભાગકાર કરશે.