________________
નિર્યુક્તિ
શ્રી ઓઘ
वृत्ति : इदानीमञ्जल्यवयवं व्याख्यानयन्नाह -
ओ.नि.भा. : हत्थुस्सेहो सीसप्पणामणं वाइओ नमोक्कारो । ભાગ-૨
गुरुभायणे पणामो वायाए नमो न उस्सेहो ॥२६३॥ ॥५२६॥ मा हस्तस्योत्सेधं नमस्कारार्थं करोति, शीर्षप्रणमनं करोति, वाचा च "नमो खमासमणाणं''ति, इत्येवं नमस्कार
करोति, अथ तद्गुरु भिक्षाभाजनं भवति मात्रकं च गुरु गृहीतमङ्गलीभिः ततश्चैवं गुरुणि भाजने सति शिरसा प्रणामं । करोति वाचा च नम इत्येवं बूते, न हस्तस्योच्छ्रयं करोति, यतोऽसौ गुरोर्मात्रकस्याधो हस्तो दत्तः
संधारणार्थमतोऽक्षणिकस्ततश्च नोच्छ्रयं करोति ।
यन्द्र. : वे "स" शनुं व्याण्यान उता हे छे.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૬૩ : ટીકાર્થ: ગુરુને નમસ્કાર કરવા માટે હાથને ઉંચો કરે, પછી મસ્તક વડે નમન કરે અને મા વાણી વડે “નમો ખમાસમણાણુંએમ નમસ્કાર કરે.
હવે જો સાધુનું ભિક્ષાનું પાત્રુ ભારે હોય અને આંગળીઓ વડે ગ્રહણ કરેલું માત્રક પણ ભારે હોય. તો પછી આ રીતે ભાજન ગુરુ હોય તો મસ્તક વડે પ્રણામ કરે અને વાણી વડે એ પ્રમાણે બોલે. પણ હાથ ઉંચો ન કરે. કેમકે એણે ભારે માત્રકની
॥२६॥