________________
સુકાય એટલે ભિક્ષા ગ્રહણ કરાય અને ચોમાસામાં તે જ વૃદ્ધના ૬ ૭ ભાગ સુકાય એટલે ભિક્ષા ગ્રહણ કરાય. શ્રી ઓઘનિયુક્તિ કે
નપુંસકોમાં તો ત્રણ ભાગથી શરુ કરીને સાત ભાગ સુધી જાણવું. ભાગ-૨ |
કહેવાનો ભાવ એ છે કે આખોય હાથ સુકાયે છતે ગ્રહણ કરવું. અહીં આ ભાવના છે કે ઉનાળામાં તરુણ નપુંસકના ન ૩/૭ ભાગ સુકાય એટલે ભિક્ષા ગ્રહણ કલ્પે. તે જ તરુણ નપુંસકના શિયાળામાં ૪/૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય. // ૫૦૪ L = ચોમાસામાં તે જ તરુણ નપુંસકના પ૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય.
તથા ઉનાળામાં મધ્યમનપુંસકના ૪૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય. શિયાળામાં મધ્યમનપુંસકના ૫૭ ભાગ | સુકાય એટલે ભિક્ષા લેવાય, અને ચોમાસામાં મધ્યમનપુંસકના ૬ ૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય.
તથા ઉનાળામાં વૃદ્ધનપુંસકના ૫/૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય. શિયાળામાં વૃદ્ધનપુંસકના ૬ ૭ ભાગ સુકાય જ એટલે ભિક્ષા લેવાય અને ચોમાસામાં વૃદ્ધ નપુંસકના ૭/૭ ભાગ - આખો હાથ સુકાય ત્યારે ભિક્ષા લેવાય.
આમ આ તો એક એક ભાગની વૃદ્ધિ વડે શી રીતે ગ્રહણ થાય એ બતાવ્યું. હવે જો પાછળથી શરૂ કરીએ તો એક એક ભાગની હાનિ વડે ભિક્ષાનું ગ્રહણ જાણવું. તે આ પ્રમાણે – સ્થવિરનપુંસકના ચોમાસામાં સાતેય ભાગો સુકાય ત્યારે ગ્રહણ થાય.
શિયાળામાં તે જ સ્થવિર નપુંસકના ૬ ૭ ભાગ સુકાય ત્યારે ભિક્ષા લેવાય અને ઉનાળામાં તે જ સ્થવિર નપુંસકના ૫૭ ભાગ સુકાય ત્યારે ભિક્ષા લેવાય... આ પ્રમાણે છેક છેલ્લે આ ભાંગો આવશે કે ઉનાળામાં તરુણ સ્ત્રીનો ૧/૩ ભાગ સુકાય એટલે ભિક્ષા ગ્રહણ કરાય.
:
૬F feb - E
૫૦૪ ..