________________
श्री सोध- धु
નિર્યુક્તિ
भाग-२
ᄇ
ओ.नि.
ग
वोसिट्ठमागयाणं उव्वासिअ मत्तए य भूमितिअं । पडिलेहअणत्थमिए सेसत्थमिए जहन्नो उ ॥ ५०९॥
स
म
सञ्ज्ञां व्युत्सृज्यागतानां मात्रकं च यस्मिन् तोयं गृहीत्वा गत आसीन्निर्लेपनार्थं तस्मिन्नुद्वासिते - शोषिते सति ॥ ५२१ ॥ भूमित्रिके च- कायिकीभूमौ द्वादश स्थण्डिलानि सञ्ज्ञाभूमौ द्वादश स्थण्डिलानि कालभूमौ त्रीणि स्थण्डिलानि, ण एवमस्मिन् भूमित्रिके प्रत्युपेक्षिते सति यदाऽस्तमनं भवति तस्मिन् प्रदेशे 'सेसत्थमिए 'त्ति "शेषावधि अस्तमिते आदित्ये ण स्म प्रत्युपेक्षते यदा, अयमित्थम्भूतो जघन्यः काल इति ।
यन्द्र. : हवे ते पर्याप्त आज से प्रारे छे. (१) ४धन्य (२) उत्कृष्ट
તેમાં જધન્યકાળનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૫૦૯ : ટીકાર્થ : ગોચરી લાવી, વાપરી, સ્પંડિલ જઈને પાછા આવેલા તથા જેમાં પાણી ગ્રહણ કરીને મળશુદ્ધિ માટે લઈ ગયેલા હતા તે માત્રક સુકાઈ જાય ત્યારે, તથા માત્રાની ભૂમિમાં ૧૨ નિર્દોષ ભૂમિઓને અને ડિલભૂમિમાં ૧૨ નિર્દોષભૂમિઓને તથા કાલભૂમિમાં ત્રણ સ્થંડિલોને પ્રત્યુપેક્ષિત કરી લે અને તે વખતે જ્યારે સૂર્યાસ્ત થાય, અને તે સ્થાનમાં સૂર્ય અસ્ત પામે છતે બાકી ઉપધિને પ્રત્યુપેક્ષી શકે. આવા પ્રકારનો કાળ જઘન્યકાળ ગણાય.
णं
भ
ग
ओ
म
हा
T
स्स
1142911