________________
સા
(આશય એ છે કે બહાર ત્યાં સુધી જ ગોચરી માટે ફરવાની છૂટ, કે જ્યાં સુધી ગોચરી ઉપાશ્રયે લાવ્યા પછી વાપર્યા- શ્રી ઓઘ-થી
ચંડિલ ગયા - અંડિલમાત્રાદિની ભૂમિ પ્રત્યુપેશ્યા પછી જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે માત્ર શેષ ઉપધિ પ્રતિલેખન કરવાની બાકી નિયુક્તિ કરી
રહે... એ રીતે જ બહાર ગોચરી માટે ફરવું.). ભાગ-૨
वृत्ति : इदानीमुत्कृष्टकालप्रतिपादनायाह - ૫૨૨ I w
ओ.नि. : भुत्ते वियारभूमिं गयागयाणं तु जह य ओगाहे ।
चरमाए पोरिसीए उक्कोसो सेस मज्झिमओ ॥५१०॥ भुक्ते सति विचारभूमि-सञ्ज्ञाभूमि गत्वाऽऽगतानां यथा 'ओगाहे' आगच्छति चरमा पौरुषी-चतुर्थः प्रहरः, अथवा | म चरमपौरुषी-पादोनश्चतुर्थप्रहरो यथाऽऽगच्छति अस्यां वेलायामयमुत्कृष्टः कालः, शेषस्त्वन्यो मध्यमः काल इति ।
ચન્દ્ર.: હવે ઉત્કૃષ્ટ કાળનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિયુક્તિ-૫૧૦: ટીકાર્થ : ગોચરી વાપર્યા બાદ સ્પંડિલભૂમિ જઈને આવેલા સાધુઓને જે રીતે ચોથો પ્રહર શરુ. થાય, અથવા તો પાદચૂન ચોથો પ્રહર - પોણોપ્રહર જે રીતે શરુ થાય, આ વેળામાં ગોચરી જવું. આ ઉત્કૃષ્ટ કાળ છે. આ સિવાયનો બીજો બધો કાળ મધ્યમ કાળ છે.
E
FLL ‘fe
૫૨૨
-
E