________________
gui
'
!
E F
एवं च जो साहू वण्णहेडं रूवहेउं वा रसहेउं वा आहारं आहारेइ, नवि आयरिए णवि बालवुड्डगिलाणदुब्बले य શ્રી ઓઘનિર્યુક્તિ
पडियग्गति अप्पणो य गहाय पज्जत्तं नियत्तइ, एवं सो अप्पपोसओ, जहा सा चुक्का हिरण्णाईणं, एवं इमोवि जो ભાગ-૨
निज्जरालाभो तस्स चुक्किहिइ, पसत्थो इमो जो णो वण्णहेउं णो रूवहेडं वा रसहेउं वा आहारं आहारेइ, बालाईणं दाउं
पच्छा आहारेइ, सो नाणदंसणचरित्ताणं आभागी भवति । एवं पसत्थेण भावेणं आहारेयव्वो सो पिंडो । / ૫૦૮.
ચન્દ્ર.: હવે ભાવદ્વાર કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-૪૯૬ : ટીકાર્થ : ભાવ બે પ્રકારનો છે. લૌકિક અને લોકોત્તર. એ બેય ભાવો સંક્ષેપથી બે પ્રકારે છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત એટલે કે લૌકિક ભાવ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે તથા લોકોત્તર ભાવ પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત... એમ બે પ્રકારે છે. આ વિષયમાં દૃષ્ટાન્ત કહેવાય છે.
એક સંનિવેશ (ગામડા જેવું સ્થાન)માં બે વણિક ભાઈઓ હતા, તે પરસ્પર છૂટા પડ્યા. તેમાં એક ભાઈ ગામમાં જઈ ‘ી ખેતી કરે છે. બીજો પણ તે જ પ્રમાણે કરે છે. તેમાં એકની પત્ની સારી હતી, બીજાની ખરાબ હતી. જે ખરાબ સ્ત્રી હતી,
એ તો પોતાના પતિની ગેરહાજરી હોવાથી સવારે ઉઠીને મોઢાને પાણીથી ધોવું, દાંત ધોવા, દર્પણમાં જોવું, કાંસકા વડે વાળો સમારવા... વગેરે કાર્યો વડે પોતાને મંડન કરતી જ રહે છે. નોકર-ચાકરોના કોઈપણ પ્રકારના યોગક્ષેમને કરતી નથી. (નોકરોને એમને ઉચિત કાર્યોમાં જોડવા તે જોગ, તેમને યોગ્ય ભોજનાદિ આપવા તે ક્ષેમ...) કલ્ય (આગળ આનો અર્થ
Tu ૫૦૮
= t
જ
ઇfe 5