________________
શ્રી ઓધ- સ્થ નિર્યુક્તિ
vi
ભાગ-૨
મ
||૪૯૨ | મ
भ
न केवलं कालादयस्त्रिविधाः यच्च पुरः कर्मादि तदपि त्रिविधं तद्यथा- पुरः कर्म उदकार्द्रं सस्निग्धं चेति, तत्पुनरेकैकं त्रिविधं सचित्ताचित्तमिश्रभेदभिन्नं भवति, एतदुक्तं भवति - यत्पुरः कर्म तत्सचित्तमचित्तं मिश्रं चेति, तत्राचित्तं स्थाप्यं, यदपि उदकार्द्रं तदपि सचित्तमचित्तं मिश्रं चेति, यदपि सस्निग्धं तदपि सचित्तमचित्तं मिश्रं चेति ।
ण
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૪૮૬ : વળી એ સ્ત્રી વગેરે ત્રણેય દાતા ત્રણ પ્રકારે છે. (૧) તરુણ (૨) મધ્યમ (૩) સ્થવિર. હવે નપુંસક વગેરેના સ્વરૂપનું પ્રતિપાદન કરવાને માટે કહે છે કે નપુંસક ઠંડા શરીરવાળો હોય છે, સ્ત્રી ઉષ્માવાળી # હોય છે અને પુરુષ મધ્યમ હોય એટલે કે ગરમ ન હોય અને શીતલ ન હોય. (અથવા તો એમ અર્થ કરવો કે જે શીતલ રૂ શરીરવાળો હોય તે નપુંસક. જે ગરમ શરીરવાળી હોય તે સ્ત્રી. અને જે ઉષ્ણ કે શીતશરીરવાળો ન હોય તે પુરુષ.)
ग
ઓઘનિર્યુક્તિ-૪૮૭ : માત્ર કાલ વગેરે પદાર્થો જ ત્રણ પ્રકારના છે, તેવું નહિ. પણ જે પુરઃકર્માદિ છે, તે પણ ત્રણ છે. (૧) પુર:કર્મ (૨) ઉદકાર્દ્ર (૩) સસ્નિગ્ધ.
એ દરેક પુરઃકર્માદિ પાછો સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ ભેદવાળા હોય. આશય એ છે કે જે પુરઃકર્મ છે, તે ત્રણ પ્રકારે છે. (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર.
of
જે વળી ઉદકાર્દ્ર છે, તે પણ ત્રણ પ્રકારે છે. (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર.
જે વળી સસ્નિગ્ધ છે, તે પણ ત્રણ પ્રકારે છે. (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર.
त्थ
णं
રા
स्स
|| ૪૯૨ |