________________
જા
શ્રી ઓઘ
સ્તનપાન ઉપર જ જીવનારો, બીજુ કશું જ ન ખાનારો જે બાલ હોય તે બાલવાળી જે સ્ત્રી હોય તેના હાથેથી નિર્યુક્તિ સ્થવિરકલ્પિકો ગ્રહણ ન કરે. (પણ એ બાળક સ્તનપાન ઉપરાંત અન્ય પણ ખોરાક લેતો થઈ ગયો હોય તો પછી ભાગ-૨ વિરકલ્પિકો એની પાસેથી ગ્રહણ કરે.) જિનકલ્પિકો તો જ્યાં સુધી તે બાલ છે, ત્યાં સુધી તે બાલવત્સાને ત્યાગે છે, એટલે
રણ કે તેના હાથે ગ્રહણ કરતા નથી. (બાલક સ્તનપાન સંપૂર્ણ છોડી દે, માત્ર ખોરાકાદિ ઉપર જીવતો થાય ત્યારે તે બાલક મટી // ૪૫૪ / v ગયો કહેવાય, એની માતાના હાથે જિનકલ્પિકો પણ લઈ શકે.)
બે દ્વાર થયા.
वृत्ति : इदानीं कण्डयन्त्यादियतनोच्यते - ( મો.નિ.: વિવૃત્તડપષ્યવાણ વડે વીસે વ છૂઢ મન્નતી !
सुक्कं व पीसमाणी बुद्धीए विभावए सम्मं ॥४७५॥ तत्र कण्डयन्त्या हस्ताद्गृह्यते यद्युत्क्षिप्तं मुशलमास्ते साधुश्च प्राप्तस्ततोऽप्रत्यपाये स्थाने मुशलं स्थापयित्वा यदि ददाति । दारं । पीसे वत्ति-पेषयन्त्या हस्ताद्गृह्यते यदि तत्पेषणीयमचेतनं-धानादि तथा यदि सचित्तं पूर्वं यत् प्रक्षिप्तं तत्पिष्टं अन्यदद्यापि न प्रक्षिप्यते साधुश्च भिक्षार्थमागतः ततस्तस्या हस्ताद्गृह्यते, तच्च पेषणं शिलायां घरट्टे वा । दारं।
૪૫૪ ||