________________
નિર્યુક્તિ
પ્રવૃત્તિ) કરેલ જ છે, તો તો પછી તે ઘરમાં તેને વહોરાવતો અટકાવીને નીકળી જાય. श्रीमोध-त्यु
પણ હવે જો શંકા હોય કે “આણે પુરકર્માદિ કરેલ છે કે નહિ?” તો પછી આવી શંકાની હાજરી હોય ત્યારે વહોરાવવા " માટે સાધુ પાસે આવેલી તે બહેનનું સાધુ નિરૂપણ કરે. (એના હાથ જરાક ભીના દેખાય કે વાસણ જરાક ભીનું દેખાય... ભાગ-૨
વગેરે દ્વારા પુર:કર્માદિ થવા કે ન થવાનો નિશ્ચય થઈ શકે.) અથવા તે સંબંધી પૃચ્છા કરે. ॥ ४७४॥ ગ્રહણ દ્વારા કહેવાઈ ગયું.
वृत्ति : इदानीं आगमनद्वारप्रतिपादनायाह - ओ.नि. : आगमणदायगस्सा हिट्ठा उवरिं च होइ जह पुट्वि ।
संजमआयविराहण दिदंतो होइ वच्छंमि ॥४७९॥ 'आगमनं' भिक्षां गृहीत्वा साध्वभिमुखमागच्छन्त्या अधस्तादुपरि च निरूपणीयमागमनं यथा पूर्वं गमने संयमात्मविराधने निरूपिते एवमत्रापि संयमात्मविराधने निरूपणीये । उक्तमागमनद्वारं, इदानीं 'पत्ते 'त्ति द्वारप्रतिपादनायाह - 'दिटुंतो होइ वच्छंमि' अत्र प्राप्तायां भिक्षायां दात्र्यां वत्सकेन दृष्टान्तो वेदितव्यः । जहा एगस्स
वाणियस्स वच्छओ, तद्दिवसं तस्स संखडी, न कोइ तस्स भत्तपाणियं देइ, मज्झण्हे वच्छएण रडियं, सुण्हाए से - अलंकियविभूसियाए दिण्णं भत्तपाणं, जहा तस्स वच्छस्स चारीए दिट्ठी ण महिलाए, एवं साहुणावि कायव्वं ।
REET
७४॥