________________
શ્રી ઓધનિર્યુક્તિ | ભાગ-૨
‘E
F
G
E
E
K
RE
કે “થાળી વગેરે રૂપ મોટા વાસણ વડે વહોરાવ. નાના કડછા વગેરે રૂપ નાના વાસણ વડે ન વહોરાવ.” એટલે તેણી તે પ્રમાણે જ કરે. પણ મોટા ભાજન વડે વહોરાવવા અસમર્થ એવી તે સ્ત્રીનું તે ભાજન તૂટી જાય (મોટી તપેલીમાંથી વાટકીવાટકીએ દૂધ-રસાદિ વહોરાવતા હોય અને એ વખતે સાધુ એ જ મોટી તપેલી વડે દૂધ વહોરાવવાનું કહે તો શક્ય છે કે એટલી મોટી તપેલી ઉંચકવા વગેરેમાં એ સ્ત્રીને ઘણી મહેનત પડે, કદાચ એ વાસણ પડી જાય..) અને એ રીતે એ વાસણ તૂટે એટલે
ગૃહસ્થ આ પ્રમાણે બોલે કે “અરે ! આ સાધુ મોટો લોભી છે કે જેથી મોટા વાસણ વડે અપાતી વસ્તુને વહોરે છે.” જ વળી આ જે ભાજન વડે ગોચરી વહોરાવાય છે, તે સાધુ અને ગૃહસ્થ એ બેયના પગ ઉપર પડી શકે અને તેના દ્વારા * બેયનો વધ થાય. - પીડા થાય કે પછી કોઈપણ એકાદ ઉપર પડે તો તે બેમાંથી કોઈપણ એકને ઈજા થાય.
તથા જો તે દ્રવ્ય અતિગરમ હોય અને પડે તો એનાથી સાધુ અને ગૃહસ્થ બેયને કે પછી બેમાંથી એકને દાહ થાય. वृत्ति : इदानीं 'अचियत्ते 'त्ति व्याख्यानयन्नाह - મો.નિ.મી. વહુને વિયત્ત વોચ્છો તન્ન રવ્ય તરસ વાવ .
___ छक्कायाण य वहणं अइमत्ते तंमि मत्तंमि ॥२६१॥ बहुग्रहणे सति तस्य घृतादिद्रव्यस्य 'अचियत्तं' अप्रीतिर्भवति तस्य तद्गृहपतेर्वा, व्यवच्छेदो वा, तदन्यद्रव्यस्य
E
F
= '#
E
.
૪૮૯