________________
શ્રી ઓઘ
નિયુક્તિ viી સાધુઓને
ભાગ-૨
તથા મોટા પ્રમાણવાળા વાસણ વડે તે ગૃહસ્થો વસ્તુ વહોરાવે તો એમાં તો એ વસ્તુ ઘણી વધારે વહોરાય અને એટલે એ દ્રવ્યનો પછીથી લાભ ન થાય, અથવા તો આ રીતે મોટા માપવાળા વાસણથી વહોરવામાં ગૃહસ્થ અપ્રીતિ પામે અને પછી સાધુઓને તે વસ્તુ કે બીજી પણ વસ્તુઓ વહોરાવવાનો નિષેધ કરી દે.
વળી ભારે ભાજન જમીન પર પડે એટલે જમીન પર રહેલા ષકાયનો વધ પણ થવાની સંભાવના છે. આમ ભારે વાસણમાં આ બધા દોષો થાય છે.
૪૮૭ll
वृत्ति : इदानीमेतामेव गाथां भाष्यकारो व्याख्यानयति, तत्राद्यावयवव्याचिख्यासयाऽऽह - ओ.नि.भा. : गुरुदव्वेण व पिहिअं सयं व गुरुयं हवेज्ज जं दव्वं ।
उक्खेवे निक्खेवे कडिभंजण पाय उवरि वा ॥२५९॥ गुरुद्रव्येण वा 'पिहितं' घट्टितं भवेत् तद्रव्यं, स्वयं वा तद्रव्यं गुडपिण्डकादि गुरुकं भवेत्, ततश्च तस्य 'उत्क्षेपे' उत्पाटने निक्षेपे च पुनर्मोचने सति कटिभङ्गो भवति, पादस्य वा उपरि पतेत्ततश्चात्मविराधना भवति ।
ચન્દ્ર : આજ ગાથાને ભાગકાર કહે છે. તેમાં પ્રથમ અવયવ - ઉત્કંપને કહે છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૫૯: ટીકાર્થ: ભારે વસ્તુ વડે-વાસણ વડે તે દ્રવ્ય ઢંકાયેલું હોય, અથવા તો તે ખાદ્ય દ્રવ્ય પોતે ૪૮૭I