________________
श्री सोधनियुति ભાગ-૨
॥४६॥
वृत्ति : अहवाओनि. : पत्तस्स उ पडिलेहा हत्थे मत्ते तहेव दव्वे य ।
उदउल्ले ससिणिद्धे संसत्ते चेव परियत्ते ॥४८०॥ प्राप्तस्य गृहस्थस्य प्रत्युपेक्षणा कार्या हस्ते, किमयं हस्तोऽस्य उदकाद्याो न वेति, तथा मात्रकं च-कुण्डेलिकादि गृहस्थसत्कं निरूपयति यत्र गृहस्था भिक्षामादाय निर्गता, द्रव्यं च-मण्डकादि निरूपयति संसक्तं न वेति । एवं पत्तदारं निज्जुत्तिकारेण वक्खाणियं, इदानीं नियुक्तिकार एव परियत्तेत्तिद्वारं व्याख्यानयन्नाह - 'परिवर्तिते' पर्यस्तिते सति | | गृहस्थेन मात्रके कुण्डेलिकादौ यादका दृश्यते सस्निग्धं संसक्तं वा मात्रकं ततस्तस्मिन्नेवंविधे मात्रके परिवृत्ते सति भ| | दृष्ट्वा न गृह्यते ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૪૮૦: ટીકાર્થ : સાધુ પાસે આવી પહોંચેલા ગૃહસ્થના હાથ ઉપર સાધુએ પ્રત્યુપેક્ષણા કરવી કે શું આનો હાથ પાણી વગેરેથી ભીનો છે? કે નહિ ?” તથા કુંડલિકા વગેરે રૂપ જે ગૃહસ્થનું વાસણ હોય, કે જે વાસણમાં સ્ત્રી ભિક્ષાને લાવીને બહાર નીકળી હોય (સાધુ પાસે આવી હોય) તે વાસણને પણ સાધુ ધ્યાનથી જોઈ લે.
તથા રોટલી વગેરે રૂપ દ્રવ્યને પણ સાધુ જોઈ લે કે એ સંસક્ત છે કે નહિ ? (અર્થાતુ એમાં કીડી વગેરે જીવો ચડેલા
આ
4NE
॥ ४७६॥