________________
E -
શ્રી
ઘનય છે કે નહિ ?)
નિયુક્તિ ના
હવે નિર્યુક્તિકાર જો
F
આ રીતે નિર્યુક્તિકારે પ્રાપ્ત દ્વારની વ્યાખ્યા કરી. ભાગ-૨
હવે નિયુક્તિકાર જ પરિવર્ત એ દ્વારનું વ્યાખ્યાન કરતા કહે છે કે જ્યારે ગૃહસ્થ સાધુને વહોરાવવા માટે કંડિકાદિ રૂપ છi - વાસણ ઉંધુ કરે, ત્યારે જો એ વાસણનો નીચેનો ભાગ પાણીથી ભીનો દેખાય અથવા તો પાણીથી જ સામાન્ય સ્નિગ્ધતાવાળો ૪૭૭IL
દેખાય કે પછી કીડી વગેરે ત્રસજીવો વાળો દેખાય તો આવા પ્રકારનું જો એ ઊંધું કરાયેલું પાત્ર હોય તો સાધુ ત્યાં ગોચરી જ ન વહોરે.
वृत्ति : इदानी भाष्यकार: 'पत्ते 'त्ति व्याख्यानयन्नाह - ओ.नि.भा. : तिरियं उड्डमहेवि य भायणपडिलेहणं तु कायव्वं ।
हत्थं मत्तं दव्वं तिन्नि उ पत्तस्स पडिलेहा ॥२५७॥ गृहस्थभाजनस्य आगच्छत एव तिर्यक्-पार्श्वतो भाजनस्य उर्ध्वं कर्णकेषु भाजनस्य अधो-बुध्ने प्रत्युपेक्षणा म कर्त्तव्या, तथा 'प्राप्तस्य' आसन्नीभूतस्य गृहस्थस्य हस्तं मात्रकं द्रव्यं त्रीण्यप्येतानि गृहस्थसत्कानि प्रत्युपेक्षयेत् - निरूपयेत्,
| ૪૭૭.
=
=
=
3
is
"