________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
[
એટલે કે વગર વિચાર્યે વસ્તુ ધડાધડ ન વહોરવી પરંતુ બુદ્ધિથી પહેલા વિચારી વસ્તુ નિર્દોષ લાગે તો જ વહોરવી. (જો કે આ જ ગાથામાં ટીકાકારે આજ વાત હમણાં જ કરી દીધી છે. છતાં ફરીથી એ વાત કરવાનું કારણ એ લાગે છે કે ગાથામાં સુ શબ્દ જે આવ્યો. તેના અર્થને દર્શાવવા પહેલા બધું જ જણાવી દીધું. અને પછી પીસમાળી શબ્દ આવ્યો એટલે એ જ અર્થને ફરી જણાવ્યો. એટલે પીસતી સ્ત્રીનું દ્વાર પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ આ રીતે ફરીથી એ પદાર્થ લેવામાં આવ્યો
૪૫૭
वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकारो व्याख्यानयति - ओ.नि.भा. : मुसले उक्खित्तंमि य अपच्चवाए य पीस अच्चित्ते ।
भज्जंती अच्छूढे भुंजंती जा अणारद्धा ॥२४८॥ मुशले उत्क्षिप्ते सति अप्रत्यपाये प्रदेशे स्थापयित्वा यदि भिक्षां ददाति, 'पीस अच्चित्ते 'त्ति अचेतनं वा यदि घरट्टादौ पिनष्टि ततो ददाति भिक्षा, भुज्जंतीति जवधाणे भटुंमि अण्णमि अप्पखित्ते सति एयंमि अवसरंमि साहुणो भिक्खं देइ, भुञ्जानाया अपि हस्ताद्गृह्यते यद्यद्यापि न विद्यालयति भक्तं यत्तद्भाजनगृहीतं तदुत्थाय ददाति ॥ ચન્દ્ર. : હવે ભાષ્યકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે.
Gu૪૫૭
R
E
E.
T