________________
''
શ્રી ઓધ- ચું
નિર્યુક્તિ
ભાગ-૨
ओ.नि.भा. : नियमा उ दिट्ठगाही जिणमाई गच्छनिग्गया होंति ।
थेरावि दिट्ठगाही अदिट्ठि करेंति उवओगं ॥ २५९ ॥
|| ૪૬૭|| મ
'नियमात्' अवश्यन्तयैव दृष्टग्राहिणः जिना - जिनकल्पिका न नीचद्वारादितिरोहिते गृहद्वारे ते गृह्णन्ति यतस्ते जिनकल्पिकादयो 'गच्छनिर्गता:' परित्यक्तगच्छा भवन्ति, 'स्थविरा:' स्थविरकल्पिका अपि 'दृष्टग्राहिण एव' ण अतिरोहितद्वार एव गृहे गृह्णन्ति, किमयमेव नियमः ?, नेत्याह 'अदृष्टे' ६४ तिरोहिते गृहद्वारे कपाटादिना उपयोगं स्स श्रोत्रादिभिरिन्द्रियैर्दत्त्वा ततः परिशुद्धं गृह्णन्ति ।
भ
ग
T
ચન્દ્ર. : હવે ભાષ્યકાર આ જ ગાથાના પ્રત્યેક પદનું વ્યાખ્યાન કરે છે.
તેમાં પ્રથમ તો જિનકલ્પીઓ કેવી રીતે ભિક્ષા ગ્રહણ કરે ? અથવા તો સ્થવિરો કેવી રીતે ભિક્ષા ગ્રહણ કરે ? એ પદાર્થનું પ્રદર્શન કરવાને માટે કહે છે.
ઓધનિયુક્તિ ભાષ્ય-૨૫૧ : ટીકાર્થ : ગચ્છમાંથી નીકળેલા જિનકલ્પી વગેરે અવશ્ય પોતે નજર સામે જોયેલી વસ્તુને ગ્રહણ કરનાર હોય છે. સ્થવિરકલ્પિકો પણ ખુલ્લા દ્વારવાળા ઘરમાં જ ગ્રહણ કરે છે.
પ્રસ્ન : શું સ્થવિર કલ્પિકો માટે આ જ નિયમ છે ? કે “ખુલ્લા બારણાવાળા સ્થાને જ લેવું.”
ઉત્તર ઃ ના, એમાં એકાંત નથી. જો ઘરનું બારણું કમાડાદિ વડે બંધ હોય તો કાન વગેરે ઇન્દ્રિયો વડે ઉપયોગ આપીને
ur
| મ
મા
भ
ओ
|| ૪૬૭ ||