________________
નિર્યુક્તિ ને
શરીર ત્ય
શ્રી ઓઘ- ચન્દ્ર,ઃ ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૫૩ઃ ટીકાર્થ: દાતાના શરીર વડે બારણું ઢંકાઈ જાય. આવું ત્યારે બને કે જયારે દાતાનું
શરીર ધૂલ હોય. અથવા તો બાજુ પર રહેલો બીજો કોઈ આગળ ઉભેલો હોય અને એમના શરીર વડે બારણું ઢંકાઈ જાય ભાગ-૨IT તો પણ ત્યાં સાધુ ન વહોરે. (કેમકે અંદરનું દશ્ય જોઈ ન શકાવાથી “વિરાધના થાય છે કે નહિ ?” એ ખબર ન પડે અને
ન વહોરે.). | ૪૭૦ILE
પિહિત દ્વાર પૂર્ણ થયું. હવે આકીર્ણ દ્વારનું વ્યાખ્યાન કરે છે.
નીકળતા કે પ્રવેશતા લોકો વડે જે ઘરનું દ્વાર જનાકુળ હોય અર્થાતુ લોકોની ઘણી અવર જવરને કારણે જે ઘરનું દ્વાર લોકોથી વ્યાપ્ત રહેતું હોય. 1 તથા ઈડર વડે = ગાડા સંબંધી વસ્તુવિશેષ વડે, મોટી પેટી વડે કે કુંડ વડે બારણું સ્થગિત થયેલું હોય, ઢંકાયેલું હોય એ તો ત્યાં ન વહોરાય. અથવા તો તે ઈડર, મોટી પેટી વગેરેમાં તે વહોરાવવા લાયક દ્રવ્ય ઢાંકવામાં આવેલું હોય તો પછી આ
તેમાંથી ન લેવાય.
ओ.नि.भा. : एतेहिं अदीसमाणे अग्गहणं अहवे कुज्ज उवओगं ।
सोतेण चक्खुणा घाणओ य जीहाए फासेणं ॥२५४॥
; ૪૭૦.