________________
ગાથામાં પ્રજ્ઞાં શબ્દ છે, તેનો અર્થ એ કે જે જગ્યાએ ભોજનાદિ વસ્તુ ગ્રહણ કરાય તે ગ્રહણ. અર્થાત્ જે સ્થાનથી દાતા ભોજનનું ભાજન ગ્રહણ કરતો હોય તે સ્થાન ગ્રહણ કહેવાય. તે સ્થાને પહોંચેલો દાતા સાધુ વડે સ્પષ્ટ જોઈ શકાતો નથી. કેમકે વચ્ચે ઈઙ૨-મોટી પેટી - કુંડા વગેરે પ્રતિબંધકો આવેલા છે.
હવે જો આ ઉપર બતાવેલા દોષો વડે ત્યાં ગ્રહણ - ગોચરી સ્વીકાર શક્ય ન હોય તો પછી છેવટે ગ્રહણપ્રદેશે પહોંચેલા ॥૪૬૬॥ ૬ એ ગૃહસ્થની પ્રત્યુપેક્ષણા કરવી એટલે કે શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો વડે સાધુ ઉપયોગ મૂકે. જો શ્રોત્ર વગેરેના ઉપયોગ વડે એ પ્રત્યુપેક્ષણા શુદ્ધ થાય તો પછી ત્યાંથી ગોચરી વહોરે. હવે જો શ્રોત્રાદિના ઉપયોગ વડે પ્રત્યુપેક્ષણ શુદ્ધ ન બને તો પછી ગ્રહણ ન કરે.
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
ui
भ
वृत्ति : इदानीं भाष्यकारः प्रतिपदमेनामेव गाथां व्याख्यानयति, तत्र कथं जिनकल्पिकादयो गृह्णन्ति कथं वा स्थविरा: ? इत्येतत्प्रदर्शयन्नाह
स्थ
-
स
ण
(આશય એટલો જ કે મુખ્યત્વે તો સાધુએ દાતાની તમામે તમામ પ્રવૃત્તિ નજર સામે જોઈ હોય અને તેમાં એકપણ મેં વિરાધના ન થઈ હોય તોજ તે વહોરે. પણ કેટલાક કારણોસર દાતાની રસોડાદિની અંદર થતી પ્રવૃત્તિ સાધુ વડે જોવી શક્ય ૫ ન બને તો બહાર રહીને એ શ્રોત્ર, પ્રાણાદિ ઇન્દ્રિયોનો ઉપયોગ મૂકી અંદર થતી પ્રવૃત્તિ જાણવા પ્રયત્ન કરે અને એમાં જો વિરાધના થયેલી જણાય તો ન વહોરે. જો વિરાધના ન થયેલી જણાય તો વહોરે. આ વાત ભાષ્યકાર સ્પષ્ટ કરશે.)
व
स्स
ओ
H
મ
|| ૪૬૬॥