________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ ન
ભાગ-૨
Al૪૬૨
હવે જો આ રીતે એ દાત્રીને સર્પાદિખે, તો આ જ નિમિત્તને પામીને તેનો પતિ વગેરે પૂર્વે શ્રાવક હોવા છતાં હવે મિથ્યાત્વને પામે કે “આવા પ્રકારના સાધુને દાન આપ્યું કે જેથી તે ક્ષણે તે દાતા સર્પ વડે ડંખાયો.”
वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह - ओ.नि.भा. : वच्चंती छक्काए पमद्दए हिट्ठतो उवरि तिरियं च ।
फलवल्लिरुक्खसाला तिरिया मणुया य तिरियं तु ॥२४९॥ व्रजन्ती सा स्त्री भिक्षादात्री षडपि कायान् प्रमर्दयेत्, क्व ?, - 'अधस्ताद्' भुवि पृथिव्यप्तेजोवनस्पतित्रसान् व्यापादयेत्, वायुकायं कदाचिद् दृतौ स्थितं स्पृशन्ती व्यापादयेत्, तथोपरि तिर्यग्व्यवस्थिताः फलवल्लीवृक्षशाला:शाखा विराधयति, तथा तिर्यग्मनुजान्-जातमात्रबालकान् तिरश्चः - अश्ववत्सकादीन् सङ्घट्टयेत् ।
હવે ભાષ્યકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે. ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૪૯ : ટીકાર્થ : જતી એવી તે ભિક્ષાને દેનારી સ્ત્રી છે જીવદાયની હિંસા કરનારી બને. પ્રશ્ન : કયા પકાયને હણે ? ઉત્તર : જમીન ઉપર પૃથ્વી, જલ, તેજ, વનસ્પતિ અને ત્રસજીવો રહેલા હોય તેને મારનાર બને. તથા દતિ વગેરેમાં
છું, A = = =
Fi ૪૬૨ .