________________
ण
मो
શ્રી ઓઘ
નિર્યુક્તિ ni
ભાગ-૨
स
||૪૬૦ના મ
ण
भ
T
દ
થાય. ખેડૂતો યંત્રમાં આ બધા પાક નાંખી બીજ વગેરે અને રૂ એ બેને છૂટું પાડવાનું કામ કરતા હોય છે. ઘરની બહેનો પણ આ કામ કરે. એમાં યંત્રમાં જેટલો ભાગ નાંખ્યો હોય, એમાં છૂટું પડવાનું કામ થઈ ગયું હોય અને નવો ભાગ હજી નંખાયો ન હોય તો વચ્ચેના સમયમાં વહોરાય. પણ બહેન નવો ભાગ નાંખી રહ્યા હોય તો તો સંઘટ્ટો ચાલુ હોવાથી ત્યારે ન વહોરાય...) પિંજવાનું કામ કરનારી સ્ત્રીના હાથથી પણ ગોચરી વહોરાય જો એ સ્ત્રી અશૌચવાદી હોય. એટલે કે ન હોય.
હાથ ધોવાની
આમ આ બધા દાતાઓના હાથે વિકલ્પે ગોચરીનું ગ્રહણ કરી શકાય છે. પ્રતિદ્વાર ગાથા કહેવાઈ ગઈ. તેનું પ્રતિપાદન થવાથી. દાતૃ દ્વાર કહેવાઈ ગયું.
वृत्ति : इदानीं गमनद्वारप्रतिपादनायाह -
ઓનિ :
गमणं च दायगस्सा हेट्ठा उवरिं च होइ नायव्वं ।
संजम आयविरहण तस्स सरीरे य मिच्छत्तं ॥४७७॥
વી
'गमनं च ' भिक्षादानार्थमभ्यन्तरप्रवेशस्तस्य दातुः 'अधस्ताद्' भुवि विज्ञेयम् 'उपरि च' उपरिविभागश्च विज्ञेयः । यदि न निरूपयति ततस्तस्य गच्छतः पृथिव्यादिमर्दने सति साधोः संयमविराधना भवति, आत्मविराधना च तस्य दातुः र शरीरे सर्पादिदशनजनिता भवति, अत एव च निमित्ताच्छ्राद्धः सन् मिथ्यात्वं यायात् यदुतैवंविधस्य दत्तं येन तत्क्षण
ur
स
भ
|| ૪૬૦ ||