________________
થી ઓછા વગેરેમાં એ ધાન્યનો સંઘટ્ટો વગેરે થાય એટલે એમાં નિમિત્ત સાધુ ગણાય માટે દોષ લાગે.) નિયુક્તિ - “કંડન કરતી સ્ત્રી” દ્વાર પૂર્ણ થયું. ભાગ-૨
ધાન્ય પીંસનારી સ્ત્રીના હાથથી ગ્રહણ કરી શકાય જો તે અચિત્ત ધાનાદિ વસ્તુને પીષતી હોય. તથા સચિત્ત ધાન્ય * પીસાતું હોય તો પણ જે સચિત્ત દળવા માટે પહેલા ઘંટીમાં નાંખેલું એ પીસાઈ ગયું હોય અને બીજું હજી પણ તેમાં નંખાયું ૪૫૬ો '
ન હોય અને સાધુ તે જ અવસરે ત્યાં ભિક્ષા માટે પહોંચે તો પછી તે સ્ત્રીના હાથથી લેવું કહ્યું. (કેમકે એ વખતે એને કોઈપણ સચિત્ત સાથે સંઘટ્ટો નથી.) આ પોષવાની ક્રિયા શિલામાં કે ઘંટીમાં થાય.
“પીંસનારી સ્ત્રી” દ્વાર પૂર્ણ થયું. - જવ વગેરેને ભુજનારીના હાથથી પણ ગ્રહણ કરાય, જો કઢાઈમાં પૂર્વે સેકવા માટે નાંખેલ સચિત્ત જવ વગેરે સેકાઈ15
ગયા હોય અને બીજા હજી પણ નાંખ્યા ન હોય અને ત્યાં સાધુ પહોંચે તો આ અવસરે લેવું કહ્યું. (જો કઢાઈમાં ધાન્ય સેકાતું 'લો હોય અને સાધુ ત્યાં પહોંચી વહોરે તો એટલા સમયમાં એ ધાન્ય બળી જાય. એટલે ત્યાં લેવું ન કહ્યું. પણ ધારો કે સાધુ છો,
વહોરે, ત્યાં સુધીમાં એ સેકાતા ધાન્ય બળી જવાદિ રૂપ કોઈપણ ગરબડની શક્યતા ન હોય તો પછી વહોરવામાં વાંધો નથી. જેમ ગ્યાસ ઉપર ભાત, દાળ મૂકેલા હોય તો પણ બીજી બાજુ બીજી વસ્તુઓ સાધુ વહોરે જ છે...). અથવા જો સ્ત્રી શુષ્ક વસ્તુને - સચિત્તવસ્તુને પીસતી હોય તો બુદ્ધિથી પહેલા બરાબર વિચારી લઈ ત્યાં ભિક્ષા વહોરે.
Fi ૪૫૬ .
ક
-
=
=