________________
E
'E F
S”
શ્રી ઓઘ-થિ નિર્યુક્તિ ભાગ-૨
'
कण्डयन्त्याः पिंषन्त्याश्च हस्तान्न गृह्यते यतस्तत्र यथासङ्खयेन एकस्या बीजसंघट्टनकृतो दोषः अपरस्या उदकसंघट्टनकृतो दोषः, इति द्वारद्धयम् । याऽपि यवादीनां भर्जनं करोति तस्यापि हस्तान्न गृह्यते, यतस्तत्र यवादिदहनकृतो दोषो भवति । द्वारं । तथा कर्त्तयन्त्याः पिञ्जयन्त्याश्च हस्तान्न गृह्यते यतस्तयोनिष्ठीवनलिप्तौ हस्तौ भवतः पुनश्च तत्प्रक्षालने उदकवधः भवति, द्वारद्धयं ।
ને ૪૪૭ll
ચન્દ્ર. : હવે બીજા પાંચ દ્વાર બતાવવા માટે કહે છે. પણ ઓઘનિયુક્તિ ભાષ્ય-૨૪૭ઃ ટીકાર્થ: ડાંગરને કાંડતી અને સચિત્ત ધાન્યને પીંસતી સ્ત્રીના હાથથી ન લેવાય. કેમકે જો
તેમાં ક્રમશઃ એક સ્ત્રીના દ્વારા બીજના સંઘટ્ટાથી કરાયેલો દોષ થાય અને બીજી સ્ત્રીના દ્વારા પાણીના સંઘટ્ટાથી કરાયેલો દોષ | : થાય. (ડાંગર કાંડે તેમાં બીજનો સંઘટ્ટો, પીંસતી વખતે થોડુંક પાણી નાંખતી હોય માટે કાચા પાણીનો સંઘટ્ટો.) બે દ્વાર થયા. ૩ જે સ્ત્રી જવ વગેરેને સેકતી હોય, તેના હાથથી ન લેવાય. કેમકે ત્યાં જવ વગેરેના બળી જવાથી દોષ લાગે. તથા રૂ કાંતતી a
અને પિંજન કરતીના હાથેથી ભિક્ષા ન લેવાય, કેમકે તે બેના હાથ થુંકથી લેપાયેલા હોય છે. એટલે તે સ્ત્રીઓ બે હાથ ધોઈને જ વહોરાવે અને તેમાં પાણીની હિંસા થાય. બે દ્વાર થઈ ગયા.
वृत्ति : इदानीं यदुक्तमासीद् भजनया-विकल्पेनैषामव्यक्तादीनां हस्ताद् गृह्यते न त्वेकान्तेनैवाग्रहणं किन्तु ग्रहणमपि, तत्प्रदर्शयति, तत्राद्यावयवभजनाप्रतिपादनायाह -
:
૪૪૭ll