________________
ક
૪'
E
F E
તા અને તેથી તે ભીંતના પતનથી ઉત્પન્ન થયેલો આત્મોપઘાત થાય. અથવા તો ત્યાં કાંટાઓ હોય અથવા તો બિલની નજીકમાં જ શ્રી ઓઘ
તે સ્થાન હોય, તો પણ આત્મ વિરાધના થાય. (બિલમાંથી નીકળેલા સર્પ વગેરે ડંખ મારે.) તથા ગાય, ભેંસ વગેરેના નિર્યુક્તિ
નીકળવાના અને પ્રવેશવાના સ્થાનને છોડીને ભિક્ષા લેવા માટે ઉભો રહે, કે જેથી આત્મોપઘાતાદિ દોષો ન લાગે. ભાગ-૨
वृत्ति : तथा प्रकारान्तेण संयमोपघातं प्रदर्शनायाह - ૪૩૩ / ની મો.નિ.: પુવિfામાયતત્તવનંતિ કાછિન તાડુક્યા છે
दिती व हिट्ठ उवरि जह व न घट्टेइ फलमाई ॥४६७॥ पृथिव्युदकाग्निमारुततरुत्रसैर्वजिते स्थाने स्थातव्यं, यथा वा भिक्षां प्रयच्छन्ती गृहस्था 'अधो' भूमौ 'उपरि' च नीव्रादौ न सङ्घट्टयति फलादि, तत्र प्रदेशे स्थितो गृह्णाति ।
ચન્દ્ર, ઃ હવે બીજા પ્રકારે સંયમોપઘાતને દેખાડતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૬૭ : ટીકાર્થ : પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ અને ત્રણ વિનાના સ્થાનમાં રહેવું. અથવા 2. તો ભિક્ષાને આપતા બહેન જે રીતે નીચે જમીન વિશે કે ઉપર નીક-નળીયા વગેરે ઉપર ફલાદિનો સંઘટ્ટો ન કરે, તે પ્રદેશમાં વો રહેલો છતો ભિક્ષા ગ્રહણ કરે. (નીચે ફળાદિ પડેલા હોય કે ઉપર નળીયામાં ઝોળી વગેરે લટકાવેલી હોય અને એમાં ફળાદિ
=
fe
૪૩૩ II
F•
E
!