________________
"
E
F
=
=
=
यः, त्वग्दोष:-कुष्ठी यः तथा गुर्विण्या हस्तात् तथा बालवत्सा शिशुबालका या, कण्डन्ती व्रीह्यादि, तथा पिषन्ती શ્રી ઓઘ-વ્યા નિર્યુક્તિ
गोधूमादि, तथा भृज्जन्ती यवधान्यादि, तथा केषाञ्चित्पाठो भुञ्जन्ती, तथा कर्त्तयन्ती सूत्रं, पिञ्जयन्ती रुतं, एतेभ्यो ભાગ-૨
गाथाद्वयोपन्यस्तेभ्यो दातृभ्योऽव्यक्तादिभ्यः पिञ्जयन्तीपर्यन्तेभ्यो दातृभ्यो हस्ताद् न ग्राह्या भिक्षा, 'भइय'त्ति भजना
विकल्पनाऽत्र कर्त्तव्या, एतदुक्तं भवति-कदाचिदेतेभ्योऽव्यक्तादिभ्यः पिञ्जयन्तीपर्यन्तेभ्यो दातृभ्यो हस्ताद् गृह्यते | ૪૩૬ / + कदाचिन्न गृह्णात्यपि, दगमाइणो दोस'त्ति एतेषु भुञ्जानादिदातृषु आचमनोदकप्रोज्झनदोषः, अव्यक्तादिष्वनेके
| उपघातादयः । प्रतिद्वारगाथाद्वयमेतत्,
ચન્દ્ર.: હવે (૨)દાતા દ્વાર કહેવાય છે. તેમાં આ દ્વારો છે.
ઓઘનિર્યુક્તિ-૪૬૯-૪૭૦: ટીકાર્થ: (૧) અવ્યક્ત એટલે કે આઠ વર્ષથી નાની ઉંમરનો બાળક, તે જો કે ભિક્ષા આપે 3 તો પણ ગ્રહણ ન કરાય. (૨) અપ્રભુ - અસ્વામી. વહોરાવાતી વસ્તુની માલિકી ન ધરાવનારના હાથથી ન લેવાય. (૩)
વૃદ્ધના હાથથી (૪) નપુંસકના હાથથી (૫) પીધેલા દાથી જે મત્ત બનેલો હોય, તેના હાથથી ભિક્ષા ન લેવાય. (૬) ક્ષિપ્ત ૨ = ગાંડા જેવું બનેલું છે મન જેનું તે fક્ષત્તિ ધન વગેરેનું અપહરણ થવાથી જેના ચિત્તનો વિભ્રમ થઈ ગયો હોય તે. (જેને વે આપણે ડીપ્રેશન જેવા રોગનું નામ આપી શકીએ તેવા પ્રકારની હાલત આમાં થાય.) (૭) દીપ્ત છે ચિત્ત જેનું તે દીપ્તચિત્ત.
=
*
'|| ૪૩૬ ]