________________
श्री मोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
॥४३२॥
निक्खमपवेसवज्जण गोणे महिसे य आसे य ॥४६६॥ यदा गोमहिष्यादिस्थाने स्थितो भिक्षाग्रहणं करोति ततो गोमहिष्यश्वादिप्रेरणं-विक्षेपणं आघातो वा मारणं तत्कृतं भवति इयं आत्मविराधना, अर्द्धगृहीतायां भिक्षायां 'भाजनभेदः' पात्रकभेदो भवति, ततश्च भिक्षायाः 'छड्डुने' प्रोज्झने षडपि काया विराध्यन्ते, इयं संयमविराधना। अथवाऽनेन प्रकारेणात्मविराधना भवति-तत्र भिक्षाग्रहणस्थाने कदाचिच्चलं कुड्यमासन्ने भवति-ततस्तत्पतनजनित आत्मोपघातो भवति, कण्टका वा तत्र भवन्ति, बिलस्य वा 'पार्श्वे' आसन्ने तत्स्थानं भवति ततश्चात्मविराधना । तथा निष्क्रमणप्रवेशस्थानं गोमहिष्यश्वादीनां वर्जयित्वा तिष्ठति भिक्षाग्रहणार्थम् ।
ચન્દ્ર. : તેમાં ગાય વગેરે વડે આત્મોપઘાત કેવી રીતે થાય ? એ દેખાડતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૬૫: ટીકાર્થઃ જ્યારે ગાય, ભેંસ વગેરેના સ્થાનમાં રહેલો સાધુ ભિક્ષાને ગ્રહણ કરતો હોય ત્યારે ભેંસ ઘોડા વગેરેનું પ્રેરણ થાય એટલે કે તે ધક્કો મારી દે, એનો આઘાત લાગે અથવા તો તેના વડે કરાયેલ મારણ થાય. આ પ્રમાણે આત્મવિરાધના થાય. એ વખતે ભિક્ષા અડધી વહોરી હોય અને આવો ધક્કો વગેરે લાગવાથી પાત્રાનો ભેદ થાય. અને તેથી ભિક્ષા ઢોળાઈ જવાથી ષયની વિરાધના થાય. આ સંયમવિરાધના છે.
અથવા આ પ્રકારે આત્મવિરાધના થાય કે તે ભિક્ષાગ્રહણના સ્થાનમાં કદાચ ચલ (પડી જાય એવી) ભીંત નજીકમાં હોય