________________
નિર્યુક્તિ ન
લેપમાં વિક્ષેપ ન પડે.) શ્રી ઓઘ-થી.
1 હવે જો તે વાસિ (બીજે દિવસે પણ ચાલી શકે તેવી સુકીપાકી વસ્તુઓ) ભોજન તેને શરીર માટે પ્રતિકૂળ હોય અથવા
ઇ તો તેનો લાભ ન થતો હોય એટલે કે તે સ્થાનમાં સવારે એની પ્રાપ્તિ ન થતી હોય તો પછી જે બીજા લબ્ધિસંપન્ન સાધુઓ ભાગ-૨
હોય તેજ અને ગોચરી લાવી આપે. (જેથી આ સાધુએ વહોરવા જવું ન પડે અને એટલે પાત્ર લેપ સારી રીતે થાય.) ૨૬૪ v (લબ્ધિધારીઓને સવારે પણ તાજુ ભોજન મળી જાય કે વાસી મળી જાય) ત્યારબાદ લેપ કરીને કૃતકૃત્ય થયેલો તે લેપને પથરા
જ વડે લીસો કરતો રહે. (આશય એ કે ગોચરી-પાણી લબ્ધિધારીઓ લાવી આપે એટલે એ વાપરીને લેપના કામમાં લાગી જાય. Fા અને લેપ કરી પછી પથરા વડે લેપને ઘસવાનું કામ પણ કરતો રહે.)
ओ.नि.: कयकितिकम्मो छंदेण छंदिओ भणइ लेवऽहं घेत्तुं ।
तुब्भंपि अस्थि अट्ठो ? आमं तं कित्तिअं किं वा ॥३८१॥ स हि लेपार्थं व्रजन् गुरोः कृतिकर्म-द्वादशावर्त्तवन्दनं करोति, कृतकृतिकर्मा च छन्देनेति-द्वादशावर्त्तवन्दनके गुरुवाक्यमेतत्, छन्दितः-अनुज्ञातः सन् भणति-लेपमहं ग्रहीष्यामि ततश्च तुभ्यं-भवतामपि अस्त्यर्थित्वं लेपेन ?, पुनरसौ गुरुर्भणति-आमम्-अस्ति कार्य, पुनः साधुर्भणति-'तं कित्तिअं' तं लेपं कियन्तं ग्रहीष्यामि ? 'किं वत्ति किं वा मलिकया तव प्रयोजनं उत लेपेन ?, आचार्यस्य च लेपेन प्रयोजनं भवति ? तस्य गच्छसाधारणं नन्दीपात्रमस्ति तदर्थं
| ૨૬૪|