________________
#
હવે ભિક્ષા.
જો ત્રીજીવાર ભિક્ષાચર્યા કરે, તો એ ક્ષેત્ર ચમઢિત- પરેશાન કરાયેલું થાય. અને ઉદ્દાહ થાય કે “આ સાધુઓને કોઈ શ્રી ઓઘ
ભિક્ષાચર્યા માટે નિયમ જ નથી.” તેથી બે જ વાર ગોચરી ફરવું. આ વાત પહેલા કહી જ ગયા છીએ કે “વારંવાર ઘરોમાં નિયુક્તિ કે
પ્રવેશીએ તો શ્રાવકના કુળો ચમઢિત થાય.” આ કહી ગયા છીએ, માટે જ ભાષ્યકારે ઘણીવાર પ્રવેશવામાં થતાં દોષો ભાગ-૨
દેખાડેલા નથી. / ૩૨૫T | આમ ભિક્ષાપ્રવેશના વારાનું પ્રમાણ બતાવી દીધું.
હવે ભિક્ષાના કાળનું પ્રતિપાદન કરવા માટે કહે છે. કાળ એટલે ભિક્ષાકાળ. તેમાં જ ગોચરી માટે ઘરોમાં જવું. તથા * પહેલા પ્રહરનો જે અડધો ભાગ તેમાં ભિક્ષા માટે પ્રવેશવું. (પહેલાં પ્રહરનો પહેલો અડધો ભાગ છોડી છેલ્લા અડધા ભાગમાં પ્રવેશવું.) મો.નિ.મા. : મારે માંતા મા કૂવા મંડUT પોસા |
दोसीण पउरकरणं ठवियगदोसा य भइंमि ॥२१४॥ यदि पुनरर्द्धपौरुष्या आरत एव-प्रत्यूषसि एव भिक्षार्थं प्रविशति ततो भद्रकप्रान्तदोषा भवन्ति, तत्र भद्रककृता हा एते दोषाः ‘उट्ठवणं भंडण पओसा' उट्ठावणं पसुत्तमहिलाए करेइ, जहा पव्वतियगा आगया तं उद्वेत्ता देसुत्ति, अहवा वी सा आलस्सेण न उठेइ तओ भंडणं-कलहो होज्जा, अथवा सा चेव पओसिज्जा, प्रद्वेषं गच्छेदित्यर्थः । 'दोसीण
*
૩૨૫