________________
-
5 ‘E
8
શ્રી ઓધ
ન
નિર્યુક્તિ ભાગ-૨
E
E
F
| ૩૭૫ .
F
=
=
=
=
=
प्रायोग्यमाचार्यादीनां क्व गृह्णातु मात्रकेऽगृहीते सति ?, तदग्रहणाच्च या तेषामाचार्यादीनां विराधना सा तेनाङ्गीकृता भवति, अथैवं मन्यसे द्रवभाजने गृह्णातु ततश्चैवं द्रवेऽगृहीते द्रवेण विना या विराधना सा तदवस्थैव, आदिग्रहणाद् ग्लानप्राघूर्णका अपि व्याख्याता एव ।
ચ, હવે ભાષ્યકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૨૯ : ટીકાર્થઃ જો ગોચરીમાં સાથે માત્રક લઈ ન જવામાં આવે, તો આચાર્યાદિને અનુકૂળ વસ્તુ # સાધુ શેમાં વહોરે ? (એક પાત્રમાં તો પોતાનું ભોજન લેવાનું છે. બીજું માત્રક રૂપી પાત્રક લીધું જ નથી) અને એ વસ્તુ ન
લે, તો એ વસ્તુના અભાવને લીધે આચાર્યાદિને જે મુશ્કેલીઓ પડે એ બધી જ માત્રક ન લેનારા સાધુએ સ્વીકાર કરેલી ગણાય. (અર્થાત્ “આચાર્યને પડતી આપત્તિઓ એ સાધુને મંજુર છે” એમ એનો અર્થ થાય.).
જો તું એમ માનશે કે “બીજા સંઘાટક સાધુ પાસે બે ય સાધુ માટેનું પાણી લેવા માટેનું માત્રક રૂપી ભાજન છે જ, તેમાં જ આચાર્યાદિને યોગ્ય વસ્તુ લેશું એટલે આચાર્યાદિને કોઈ તકલીફ નહિ પડે.” તો એનો ઉત્તર એ છે કે એમાં જો આચાર્યદિયોગ્ય વસ્તુ લઈશ, તો તારા અને સંઘાટક સાધુ માટેનું પાણી શેમાં લઈશ? અને એ ન લઈ શકાવાથી તમને બે ને જે પીડા-વિરાધના-આર્તધ્યાનાદિ થાય તે તો એમને એમ જ રહ્યા. એનો નિકાલ ન થયો.
મરિયા માં જે માત્ર શબ્દ છે. તેનાથી ગ્લાન-પ્રાપૂર્ણકાદિનું પણ વ્યાખ્યાન થઈ જ ગયેલું જાણવું.
=
=
=
=
=
=
. “fe