________________
અથવા તો જે કંઈ પોતાની પાસે હોય તે આપી ફરી પોતાને માટે રાંધે. (ગરીબ હોવાથી તે અત્યંત માપસર - ઓછું જ રાંધતો શ્રી ઓઘથી
હોય, એમાંથી સાધુને વહોરાવે એટલે પછી એણે નવું રાંધવું જ પડે.) તથા જ્યાં દુષ્ટ કુતરો હોય તે ઘરને દેખાડે. જે ઘરમાં નિર્યુક્તિ ભાગ-૨
ગાય દુષ્ટ હોય તે ઘરને દેખાડે. જ્યાં ઘણું વધુ રાંધીને શ્રમણોને અપાતું હોય તે પુણ્યાર્થ ગૃહને દેખાડે. અથવા તો જે ઘર
ઘણા ગૃહસ્થો વડે ભરેલું હોય તેને દેખાડે. જે નિંદિત છિપકાદિના કુલ હોય તેને દેખાડે. (ઝિંપક એટલે વાંસના ટોપલા / ૩૯૧. v બનાવનાર) તથા જે ભૂંડ મારનારા વગેરેના ઘરો હોય તેને દેખાડે. મામાકનું ઘર તો પહેલા કહેવાઈ ગયું.
આ ઘરો ત્યાંના વાસ્તવ્ય સાધુઓ વડે દેખાડાય એટલે સર્વયત્ન વડે છોડી દેવા. (ગાથા ૪૦૫માં સ્થાપના કુલો દેખાડેલા જ છે. સ્થાપના કુલો બે પ્રકારે હોય છે. જયાં બિલકુલ ગોચરી ન જવાય એવા કુલો. દા.ત. મામાક.... વગેરે. જ્યારે જ દાનશ્રાદ્ધકાદિ સ્થાપનાકુલોમાં કાયમ માટે પ્રવેશનિષેધ નથી, પરંતુ ઉચિતકાલે ત્યાં જવાનું વિધાન પણ છે. હા ! ૪૩૮મી ' ગાથામાં જે કુળો બતાવ્યા છે, તે તો કાયમ માટે ત્યાજવાના છે. આ ગાથામાં માટે જ સવ્વપત્તળ વનેગના લખેલ છે.)
वृत्ति : इदानीं यदुक्तं 'यतनया स्थापनाकुलानि प्रच्छनीयानि कथनीयानि च' तत्प्रतिपादनायाह - ओ.नि. : बाहाए अंगुलीइ व लट्ठीइ व उज्जुओ ठिओ संतो ।
__ न पुच्छिज्ज न दाएज्जा पच्चवाया भवे दोसा ॥४३९॥ बाहुं प्रसार्य गृहाभिमुखं न दर्शयति नाऽपि पृच्छति, तथाऽङ्गुल्या यष्ट्या वा न पृच्छति नापि कथयति, ऋ
॥ ३८१॥