________________
ण
'મ
विइयमेयं कुरंगाणं, जया सीवन्नि सीदई ।
पुरावि वाया वायंति, न उणं पुंजगपुंजगा ॥४५४॥
सुगमा || नवरं प्रशस्तोपमा यैर्यथपतेर्मतं कृतं, अप्रशस्ता च यैर्न कृतं ॥ सुगमा, नवरं जया सीवण्णि सीयई 프 તતીત્યર્થ: ।
|| ૪૧૧ || મ
શ્રી ઓઘ-સ્થિ
નિર્યુક્તિ
ભાગ-૨
ચન્દ્ર. ઃ હવે આ જ અર્થને ગાથાઓ વડે ઉપસંહરતા ગ્રંથકાર કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૫૨-૪૫૩-૪૫૪ : ટીકાર્થ : સુગમ છે (જિતશત્રુની દેવીનો ચિત્રસભામાં પ્રવેશ - મેં હરણાઓનું દર્શન, દોહ્યલો, રાણી દુર્બલ-રાજાની પૃચ્છા, દોહ્યલા અંગેનું કથન - પુરુષોને આશા લાડવાઓનું કરણ - શ્રીપર્ણીના વૃક્ષોની નીચે સ્થાપન - હરણોનું આગમન - પ્રશસ્ત અપ્રશસ્ત ઉપમા)
(એટલું સ્પષ્ટ કરવું કે જેઓ વડે ટૂથપતિની આજ્ઞા મનાઈ તે પ્રશસ્ત ઉપમા છે. અને જેમના વડે એ મત ન કરાયો તે અપ્રશસ્ત ઉપમા છે. ૪૫૪મી ગાથા સુગમ છે. માત્ર સીયડ્ - તાતિ એ પ્રમાણે અર્થ કરવો.)
(૪૫૪મી ગાથાનો અર્થ :હરણાઓને આ પ્રસિદ્ધ છે કે જ્યારે શ્રીપર્ણીફલો ફલે છે... પહેલા પણ પવન વાતા હતા, પણ ઢગલા નથી થયા.)
स्म
OT
स्थ
સુવર્ણપીઠવાળા
શ્રીપર્ણી જેવા મ
UT
व
म
हा
॥ ૪૧૧||