________________
E =
નિર્યુક્તિ
E
શ્રી ઓઘ
खुडलओ गेण्हउ, ताहे सो आयरियसंदिट्ठो पयट्टो जाव अज्जवि वरिसइ, ताहे तेहिं देवेहिं सव्वं वद्दलं उवसंहरियं, आगओ
तं पएसं, देवेहि य वीहिकूरो दाउमारद्धो पूसफलं माहुरयं च, सो भगवं उवउत्तो - को कालो वाणियगाणं एत्थ ભાગ-૨
आगमणे, एज्ज वा अकाले वासं वा न उवसमइ तो किह आगया ?, इमो य पढमपाउसो कतो वीहिणो पूसफलं वा?,
एवं चिंतित्ता हेट्ठा उवरिं च निरूवेइ जाव भूमीए पाया न लग्गंति अणिमिसाणि अच्छीणि तओ गुज्झगत्ति काऊण ॥ ४१४॥ म वज्जेइ, ताहे देवा सत्थं साहरित्ता वंदंति अभिनंदंति धन्नोऽसि भयवं!, तत्थ य से वेउव्वलद्धि नभोगमणलद्धि च दिति, म
ताहे गया देवा ॥ एसा भावगवेसणा ।
| ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૪૫૭: ટીકાર્થ : સ્નાત્ર મહોત્સવાદિમાં કોઈક વડે કોઈક ભક્ત = ભોજન સાધુ માટે બનાવાયું.
અથવા તો આરંભમાં - ભોજનમાં કાંઈક દાનાદિ પ્રવર્તાવાયું. (અર્થાત્ પુષ્કળ ભોજન બનાવડાવી બધાને દાન આપવાનું શરું. a કર્યું.) તેમાં આચાર્ય નિવારણ કરે છે.
આ અપ્રશસ્તનો અને ઈતરનો – પ્રશસ્તનો ઉપનય કહેવાયો.
અથવા તો આ ભાવગવેષણા છે. ધર્મરુચિ નામના અણગાર હતા. જે જેઠ મહિનામાં આતાપના લે છે. અને અટ્ટમ દા કરે છે તે પારણાના દિવસે સ્વગામમાં ફરતા નથી. પણ બીજા ગામમાં જાય છે. ત્યાં જતાં સાધુને જોઈને એક દેવતા આવર્જિત વી થઈ – પ્રસન્ન થઈ. તે પછી તે કોંકણ દેશના બે માણસના રૂપ વગેરેને વિદુર્વે છે. પછી વૃક્ષની નીચે સાધુ પ્રત્યેની અનુકંપાથી
|
૪૧૪