________________
E
F S
નિર્યુક્તિ
E
તેમાં દ્રવ્યગ્રહણષણા બે પ્રકારે છે. (૧) આગમથી અને (૨) નોઆગમથી. શ્રી ઓઘ
આગમથી દ્રવ્યગ્રહઔષણા એટલે પ્રહરૈષણાશબ્દના અર્થનો જાણકાર અને અત્યારે તે અર્થમાં ઉપયોગ રહિત એવો ભાગ-૨
જીવ.
1 નો આગમથી દ્રવ્યગ્રહણષણા એટલે જ્ઞશરીર અને ભવ્ય શરીર. (આ પ્રસિદ્ધ હોવાથી ટીકાકારે દર્શાવ્યા નથી. અર્થ એ ૪૨૪ જ છે કે ગ્રહમૈષણા શબ્દના અર્થને જાણનારનું મૃતક. તે નો આગમથી શરીર દ્રવ્યગ્રહમૈષણા કહેવાય. જયારે જ ગ્રહમૈષણાશબ્દના અર્થને ભવિષ્યમાં જાણનારા બાલકાદિનું શરીર એ નો-આગમથી ભવ્ય શરીર દ્રવ્યગ્રહઔષણા કહેવાય.)
તથા જ્ઞશરીરભવ્યશરીરથતિરિક્ત દ્રવ્યગ્રહઔષણામાં વાનરોનું યૂથ દૃષ્ટાન્ત છે. ભાવગ્રહમૈષણામાં સ્થાન વગેરે છે. જ કહેવાનો ભાવ એ છે ભાવગ્રહમૈષણાને કરતો સાધુ વિવક્ષિતસ્થાનમાં ઉભો રહે તથા ભાવગ્રહમૈષણામાં સાધુ દાતા વગેરેની ૪) પરીક્ષા કરે.
તેમાં દ્રવ્યગ્રહમૈષણામાં આ કથાનક છે.
એક વન છે. તેમાં વાનરનું યૂથ રહે છે. કાળક્રમે ઉનાળામાં તે વન સડી ગયેલા, પીળા, સફેદ પડી ગયેલા પાંદડાવાળુ થઈ ગયું. ત્યારે યૂથપતિ કહે છે, “બીજા વનમાં જઈએ” ત્યાં તે વાનરોના યૂથપતિ બીજા વનની પરીક્ષા માટે બે, ત્રણ, પાંચ કે સાત વાંદરાઓને મોકલે છે, કે “જાઓ, બીજા વનમાં તપાસ કરો.” ત્યારે તેઓ ગયા, પુષ્કળ ફૂલ-પુષ્પવાળા એક વનખંડને જૂએ છે. તે વનની વચ્ચે એક મોટું સરોવર છે. તેને જોઈને હૃષ્ટ-તુષ્ટ થયેલા તેઓ ગયા, યૂથપતિને કહે છે. ત્યારે
E૪૨૪ .